હોમ પેજ / રેસિપી / સ્વીટ ગ્રેવી વીથ ખજુર બોલસ્

Photo of Sweet grevi with khajur bols by Bhavna Nagadiya at BetterButter
252
4
0.0(0)
0

સ્વીટ ગ્રેવી વીથ ખજુર બોલસ્

Dec-13-2018
Bhavna Nagadiya
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ ગ્રેવી વીથ ખજુર બોલસ્ રેસીપી વિશે

આ વાનગી ખુબ પૌષ્ટીક છે ડેઝર્ટ માટે ખુબ સરસ ડીશ છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • ભારતીય
 • ધીમે ધીમે ઉકાળવું
 • સાંતળવું
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. ખજુર ૫૦૦ગ્રામ
 2. ડ્રાય ફ્રુટ ૧વાટકી
 3. કોપરા નુ છીણ ૧ વાટકી
 4. દુધ ૧/૨ લીટર
 5. આરાલોટ ૧ ચમચી
 6. દુધ નો મોલો માવો ૫૦ ગ્રામ
 7. તજ એલચી પાવડર ૧ચમચી
 8. ખાંડ ૨ચમચી
 9. ઘી ૨ચમચી

સૂચનાઓ

 1. ખજુર ના નાના ટુકડા કરી ૧/૨ કપ દુધછાટી ૧/૨કલાક ઢાકી દો
 2. બાદ ગ્ેવી બનાવો દુધગરમ થવા મુકો
 3. ખાંડ નાખો
 4. થોડા ઠંડા દુધ મા આરાલોટ મિક્સ કરી દુધ મા ઉમેરો
 5. સતત હલાવતા રહી દુધ પકાવો
 6. ૧૦મીનીટ બાદ નીચે લઇ માવો નાખો .૨ મીનીટ બ્લેન્ડર ચલાવો એકરસ કરો
 7. હવે ઘી ગરમ કરી ખજુર સાંતલો
 8. પેસ્ટ જેવો સ્મુથ થાય ત્યારે ડ્રાય ફૃટ્સ જીણા ક્રસ કરેલા ઉમેરો મિક્સ કરો
 9. ઠંડુ થયા બાદ નાના નાના બોલસ્ બનાવી લો
 10. પ્લેટ મા બોલસ્ મુકી ઠંડુ થયેલી ગ્રેવી રેડો
 11. તજ,એલચી પાવડર છાંટો
 12. કોપરા નુ છીણ છાંટો
 13. ડ્રાય ફૃટ ની કતરણ છાંટી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર