મીક્સ દાણા વીથ પાલક ગ્રેવી | Mix beans with spinach gravy Recipe in Gujarati

ના દ્વારા Meghna Sodha  |  13th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mix beans with spinach gravy by Meghna Sodha at BetterButter
મીક્સ દાણા વીથ પાલક ગ્રેવીby Meghna Sodha
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

મીક્સ દાણા વીથ પાલક ગ્રેવી વાનગીઓ

મીક્સ દાણા વીથ પાલક ગ્રેવી Ingredients to make ( Ingredients to make Mix beans with spinach gravy Recipe in Gujarati )

 • ૧ લીંબુનો રસ
 • હિંગ
 • અજમા
 • જીરું
 • રાઈ
 • વઘાર માટે તેલ
 • ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
 • ૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
 • ૧/૨ કપ સમારેલા કાચા કેળા
 • ૧/૨ કપ ચોળી
 • ૧ કપ બાફેલા વટાણા, લીલાં ચણા અને તુવેરના દાણા
 • ૧ કપ પાલકની પ્યૂરી

How to make મીક્સ દાણા વીથ પાલક ગ્રેવી

 1. સૌ પ્રથમ બેસન કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું અજમા અને હીંગનો વઘાર કરો.
 2. પછી આદુ મરચાની પેસ્ટ ઉમેરો
 3. હવે તેમાં ચોળી ઉમેરી, સહેજ પાણી નાખી મીઠું નાખી ચઢવા દો.
 4. તે ચઢવા આવે એટલે કાચા કેળા ઉમેરો.
 5. બંને ચઢી જાય એટલે બધા દાણા ઉમેરો.
 6. ત્યારબાદ પાલકની પ્યૂરી ઉમેરો.
 7. સહજ ચડિયાતા મસાલા કરો અને કૂક થવા દો.
 8. શાકનો રસો નથી કરવાનો, પ્યુરી નું બરાબર કોટીગ કરવાનું છે.
 9. છેલ્લે કોથમીર નાખી મિક્સ કરો.
 10. ગેસ બંધ કરી લીંબુનો રસ ઉમેરો.
 11. રોટલી, ભાખરી કે પૂરી સાથે સર્વ કરો.

My Tip:

દાણા ચૂકાય નહીં તે માટે અજમા અને હીંગ અવશ્ય નાખવા.

Reviews for Mix beans with spinach gravy Recipe in Gujarati (0)