હોમ પેજ / રેસિપી / કાશ્મીરી ફુ્ટ કોફતા કરી

Photo of KASHMIRI FRUIT by Asha Shah at BetterButter
457
6
0.0(0)
0

કાશ્મીરી ફુ્ટ કોફતા કરી

Dec-13-2018
Asha Shah
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાશ્મીરી ફુ્ટ કોફતા કરી રેસીપી વિશે

આ રેસીપી અલગ રીતે બનાવેલી છે.જે જોવા અને ટેસ્ટ બંને મા અલગ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • પીસવું
  • બાફવું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. કોફતા માટે ની સામગી્
  2. 1.100ગા્મ બટાકા
  3. 2.100ગા્મ રતાડુ
  4. 3.1મીડીયમ બીટ
  5. 3.1મીડીયમ બીટ4
  6. 5.તેલ માપસર
  7. 6.મીઠું સ્વાદ મુજબ
  8. પુરણ માટેની સામગી્
  9. 1.2 સ્લાઇસ પાઇનેપલ
  10. 2.1નાનુ સફરજન
  11. 3.25ગા્મ માવો
  12. 4.2લીલા મરચા
  13. 5.6કાજુ ટુકડા
  14. 6.મીઠું સ્વાદ મુજબ
  15. પેસ્ટ માટેનો મસાલો.
  16. 1.1 ટી સ્પુન ધાણા
  17. 2.1 ટી સ્પુન જીરુ
  18. 3.4ઇલાયચી
  19. 4.3તજ
  20. 5.3લવીંગ
  21. 6.1ટેબલ સ્પુન કાજુ
  22. 7.3 લીલા મરચા
  23. 8.1ટુકડો આદુ
  24. 9.1/4 કપ ફુદીનો
  25. 10.1/4 કપ કોથમીર
  26. 11.1નાની ડુંગરી
  27. સુકો મસાલો શેકી ,બધું મેડવી,થોડુ પાણી નાખી ,મીકસર મા પેસ્ટ બનાવવી
  28. કરી માટે ની સામગી્
  29. 1.200GM ટામેટા
  30. 2.100ગા્મ લીલા વટાણા
  31. 3.1/2 કપ દહીં
  32. 4.2 ટેબલ સ્પુન ઘી
  33. 5.1 ટેબલ સ્પુન તેલ
  34. 6.1 કપ પાણી
  35. 7.1ટી સ્પુન કોનૅફલોર
  36. 8.2ટી સ્પુન ખાંડ
  37. 9.2ટેબલ સ્પુન કી્મ
  38. 10.મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. 1.બટાકા ,રતાડુ અને બીટ કુકર મા બાફી છોલી ને મસડી નાખવાં.
  2. 2.તેમાં મીઠું અને કોનૅ ફલોર નાખી ,બરાબર મીશૃ કરી કોફતા નો માવો કરવો .
  3. 3.પાઇનેપલ ,સફરજન ના નાના ટુકડા કરી માવા સાથે મેડવવા,તેમા મીઠું,મરચા અને કાજુ ટુકડા નાખવા .આ પુરણ કોફતા મા ભરીને ગરમ તેલ માં તડી લેવા .
  4. કરી બનાવવાની રીત
  5. 1.ટમેટા ને ગરમ પાણી મા રાખી છોલી ને એકરસ કરવા ,વટાણા ને મીઠા અને સોડાબાય કાબૅ વાડો હાથ લગાડી વરાડ થી બાફવા .
  6. 2.ગેસ પર એક વાસણ મા ઘી ,તેલ ગરમ કરી પેસ્ટ નો મસાલો સાંતડવો.તેમા ટમેટા નો રસ નાખવો.
  7. 3.તેમાં દહીં અને કોનૅફલોર ભેગું કરી ને નાખવુ ં2-3 મીનીટ બાદ તેમા પાણી નાખવુ .મીઠું,ખાંડ અને વધારા નુ પૂરણ (વધ્યુ હોય તો)નાખવુ .
  8. 4.વટાણા નાખી તેને ઉકાડવું,આ ગરમ ગે્વી કોફતા ઉપર રેડી ,તેના પર કી્મ નાખી પાઇનેપલ ના ટુકડા મુકી સજાવી ગરમ પરાઠા સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર