હોમ પેજ / રેસિપી / રીંગણ નો ઓળો

Photo of eggplant keema by Hiral Pandya Shukla at BetterButter
928
6
0.0(0)
0

રીંગણ નો ઓળો

Dec-14-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ નો ઓળો રેસીપી વિશે

આ શીયાળા મા વધુ બને છે અને બાજરી ના રોટલા સાથે પીરસાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઓળા ના બે મધ્યમ સાઇઝના શેકેલા રીંગણા
  2. લીલી ડુંગળી ઝીણી સમારેલી એક કપ
  3. ટમેટા સમારેલા એક કપ
  4. લીલુ લસણ બે ચમચી
  5. મીઠું સ્વાદ મુજબ
  6. હળદર અડધી ચમચી
  7. ધાણાજીરુ એક ચમચી
  8. લાલ મરચું પાવડર એક ચમચી
  9. ખાંડ અડધી ચમચી
  10. લીંબુ નો રસ એક ચમચી
  11. વઘાર માટે તેલ
  12. કોથમીર સજાવવા માટે
  13. હીંગ અડધી ચમચી

સૂચનાઓ

  1. શેકેલા રીંગણા ને ફોલો.
  2. છુંદો કરો.
  3. કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં હીંગ,ટમેટા,ડુંગળી, લસણઅને સુકા મસાલા નાંખી સોતળો.
  4. છુંદો નાખી બધું બરાબર મિક્સ કરો ઉપર ખાંડ અને લીંબુ નો રસ ભેળવી દો.
  5. કોથમીર નાંખી સજાઓ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર