BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કાજુ કરી

Photo of Cashownut curry by Varsha Joshi at BetterButter
0
5
0(0)
0

કાજુ કરી

Dec-14-2018
Varsha Joshi
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ કરી રેસીપી વિશે

આ એક પંજાબી રેસિપી છે. પરોઠા નાન સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પેન ફ્રાય
  • ઉકાળવું
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 150 ગ્રામ કાજુ
  2. 250 ગ્રામ ટામેટાં
  3. 1.પેકેટ રસોઇ મેજિક પંજાબી મસાલો
  4. 2 કપ દૂધ
  5. બટર
  6. વઘાર માટે તેલ-ઘી
  7. સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ 2 કપ દૂધમાં રસોઈ મેજિક મસાલો એક પેકેટ ઉમેરી પેસ્ટ બનાવી લો
  2. ત્યારબાદ એક પેનમાં થોડું બટર ગરમ કરી કાજુ તળી ને કાઢી લો
  3. ટામેટાં ઝીણા સમારી લો
  4. એક કડાઈમાં વઘાર માટે તેલ અને ઘી મિક્સ કરી ગરમ કરો
  5. ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટાં વઘારો
  6. હલાવી અને ટામેટાં બરાબર પેસ્ટ થાય ત્યાં સુધી ચડવા દો
  7. ત્યારબાદ તેમાં પંજાબી રસોઇ મેજિક મસાલા અને દૂધવાળી પેસ્ટ ઉમેરો
  8. હવે ધીમી આચ પર ઊકાળો
  9. મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ ધીમો કરી તળેલા કાજુ ઊમેરી દો
  10. ઊપર થોડું બટર એડ કરી ઊતારી લો
  11. એક બાઊલમા સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર