સરગવા ની શીંગ નુ શાક | Saragva ni shing nu shak Recipe in Gujarati

ના દ્વારા Bhavna Nagadiya  |  14th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Saragva ni shing nu shak by Bhavna Nagadiya at BetterButter
સરગવા ની શીંગ નુ શાકby Bhavna Nagadiya
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

સરગવા ની શીંગ નુ શાક વાનગીઓ

સરગવા ની શીંગ નુ શાક Ingredients to make ( Ingredients to make Saragva ni shing nu shak Recipe in Gujarati )

 • સરગવા ની શીંગ ૪નંગ
 • છાસ ૧બાઉલ
 • ચણા નો લોટ ૧વાટકો
 • નિમક સ્વાદ મુજબ
 • હરદર ૧/૨ ચમચી
 • લાલ મરચુપાવડર ૧/૨ ટમચી
 • ખાંડ ૨ચમચી
 • તેલ ૨ચમચી
 • હીંગ લીમડા ના પાન વઘાર માટે
 • કોથમીર
 • પાણી જરુર મુજબ

How to make સરગવા ની શીંગ નુ શાક

 1. શીગો ને ધોઇ છાલ કાઢી બાફી લો
 2. છાસ અને ચણા નો લોટ મિક્ષ કરો
 3. જાડી તળીયા વાલી કડાય મા તેલ ગરમ કરો
 4. હીંગ ને લીમડા પાન મુકી છાસ નુ મિસ્રણ વઘારો
 5. ધીમા ગેસ પર સતત હલાવતા રહી નિમક હરદરમરચુ નાખો
 6. ખાંડ નાખો
 7. ગ્રેવી ઘટ થાય ત્યારે શીંગો નાખો
 8. જરુર પડે તો પાણી નાખી સકાય
 9. ૨મિનીટ હલકા હાથે મિકસ કરો
 10. બાઉલ મા લઇ ગરમ જ પીરસો

My Tip:

ઈ શાક ઘર ના સ્વાદ પ્રમાણે તીખુ ખાટુ કે ગલ્યુ બનાવી સકાય

Reviews for Saragva ni shing nu shak Recipe in Gujarati (0)