હોમ પેજ / રેસિપી / સરગવા ની શીંગ નુ શાક

Photo of Saragva ni shing nu shak by Bhavna Nagadiya at BetterButter
900
3
0.0(0)
0

સરગવા ની શીંગ નુ શાક

Dec-14-2018
Bhavna Nagadiya
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સરગવા ની શીંગ નુ શાક રેસીપી વિશે

સરગવો ગુણો મા ઉતમ છે શીંગ સાથેખાટી મીઠી ગ્રેવી વાલુ શીક છે એચોકકસ બધા ને ભાવેજ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. સરગવા ની શીંગ ૪નંગ
  2. છાસ ૧બાઉલ
  3. ચણા નો લોટ ૧વાટકો
  4. નિમક સ્વાદ મુજબ
  5. હરદર ૧/૨ ચમચી
  6. લાલ મરચુપાવડર ૧/૨ ટમચી
  7. ખાંડ ૨ચમચી
  8. તેલ ૨ચમચી
  9. હીંગ લીમડા ના પાન વઘાર માટે
  10. કોથમીર
  11. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. શીગો ને ધોઇ છાલ કાઢી બાફી લો
  2. છાસ અને ચણા નો લોટ મિક્ષ કરો
  3. જાડી તળીયા વાલી કડાય મા તેલ ગરમ કરો
  4. હીંગ ને લીમડા પાન મુકી છાસ નુ મિસ્રણ વઘારો
  5. ધીમા ગેસ પર સતત હલાવતા રહી નિમક હરદરમરચુ નાખો
  6. ખાંડ નાખો
  7. ગ્રેવી ઘટ થાય ત્યારે શીંગો નાખો
  8. જરુર પડે તો પાણી નાખી સકાય
  9. ૨મિનીટ હલકા હાથે મિકસ કરો
  10. બાઉલ મા લઇ ગરમ જ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર