Photo of chole by Hiral Pandya Shukla at BetterButter
637
6
0.0(0)
0

છોલે

Dec-14-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે રેસીપી વિશે

કાબુલી ચણા માથી બનતા છોલે ને ડુગરી ટમેટા ની ગ્રેવી માં બનાવી ભટુરે સાથે પીરસાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. આઠ કલાક પહેલા પલાળીને રાખેલા કાબુલી ચણા એક કપ
  2. ડુંગળી અને લસણ ની પેસ્ટ એક નાનો કપ
  3. ટમેટાં ની પેસ્ટ એક નાનો કપ
  4. ગરમ મસાલો અડધી ચમચી
  5. છોલે મસાલા એક ચમચી
  6. હળદર અડધી ચમચી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. લાલ મરચું પાવડર અડધી ચમચી
  9. પાણી જરૂર મુજબ
  10. તેલ વઘાર માટે
  11. રાઇ અને હીંગ એક ચમચી વઘાર માટે
  12. ધાણાજીરું એક ચમચી
  13. એક લીંબુ નો રસ

સૂચનાઓ

  1. પલાળીને રાખેલા ચણા ને કુકર મા પાણી નાંખી 3 સીટી કરો.
  2. કઢાઈ મા તેલ મૂકી તેમાં રાઇ અને હીંગ નાખી ડુંગરી ની પેસ્ટ ઉમેરો અને સોતળો.
  3. ટમેટા ની પેસ્ટ અને સુકા મસાલા નાખી સાંતળો.
  4. ચણા નાખી જરુર મુજબ નુ પાણી નાખી પસંદ અનુસાર ઘટ્ટ ગ્રેવી તૈયાર કરો.
  5. લીંબુ નીચોવી ભટુરે સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર