હોમ પેજ / રેસિપી / કોર્ન એન્ડ ટમેટો સૂપ

Photo of Corn and tameto soop by Bhavna Nagadiya at BetterButter
318
4
0.0(0)
0

કોર્ન એન્ડ ટમેટો સૂપ

Dec-14-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન એન્ડ ટમેટો સૂપ રેસીપી વિશે

ટમેટો સૂપ માબાફેલી મકાઇ છે એટેસ્ટ મા ખુબ સરસ લાગે લીલી મકાઇ ના દાણા ક્રસ કરી ઘટ બનાવ્યુછે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સૂપ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. લીલી મકાઈ ના દાણા વાટકો
  2. ટમેટા ૫ થી ૬
  3. ગોડ ૫૦ ગ્રામ
  4. નિમક સ્વાદ મુજબ
  5. લાલ મરચુ ૧/૨ ચમચી મરી ભુકો ૧/૪ ચમચી
  6. બીટ ના ટુકડા ૪થી૫
  7. ડુંગરી ૨નંગનાની
  8. લસણ ૫-૬ કરી
  9. તજ લવીંગ૪-૫
  10. કોથમીર સમારેલી
  11. ઘી૧ચમચી વઘાર માટે

સૂચનાઓ

  1. મકાઈ ટમેટા બીટ ડુંગરી લસણ બાફી લો
  2. તજ લવીંગ મરી ને ખાંડી લો
  3. મકાઇ બે ભાગ કરી એક ભાગ આખા દાણા રાખોબાકી ના ક્સ કરો
  4. ડુંગરી લસણ બીટ ને ક્સ કરી લો
  5. ટમેટા છાલ કાઢી ને ક્રસ કરો
  6. એક બાઉલ મા બધી વસ્તુ ઓ ઉકળવા મુકો
  7. ક્સ કરેલી મકાઇ નાખો
  8. ૧ગ્લાસ પાણી નાખો
  9. મરી નિમક મરચુ નાખો
  10. તજ લવીંગ જીરુ ઘીનો વઘાર કરો
  11. ગોલનાખો
  12. ૧૦ મીનીટ ઉકાલી સર્વીંગ બાઉલમા લઇ લો
  13. મકાઇ ના દાણા નાખી કોથમીર નાખો ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર