કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાવ ભાજી

Photo of Pav Bhaji by Stuti Vyas Raval at BetterButter
1
3
0(0)
0

પાવ ભાજી

Dec-14-2018
Stuti Vyas Raval
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાવ ભાજી રેસીપી વિશે

હેલ્થી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ બટાકા, 200ગ્રામ વટાણા,
  2. 4 નંગ ડુંગળી, 4નંગ ટામેટા, 1કેપ્સિકમ
  3. કોથમીર , ઓઇલ, બટર, 4 થી 5કડી લસણ
  4. સાલ્ટ, હળદર, લાલ મરચું, દાણા જીરું,
  5. પાવ ભાજી મસાલો, 50 ગ્રામ kaju,
  6. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. પાવભાજી
  2. ડુંગળી, ટામેટા, કેપ્સિકમ જીના કટ કરવા
  3. બટાકા અને વટાણા બોઈલ કરવા
  4. ઓઇલ અને બટર મૂકી ને સંતાડવું
  5. પછી બટાકા વટાણા પાણી મસાલા નાખવા
  6. કાજુ ગ્રપેસ કોથમીર બટર નાખી ને સર્વે કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર