હોમ પેજ / રેસિપી / દાલ પકવાન

Photo of dal pakavan by Hiral Pandya Shukla at BetterButter
422
3
0.0(0)
0

દાલ પકવાન

Dec-14-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાલ પકવાન રેસીપી વિશે

આ એક સીંઘી વાનગી છે પણ અત્યારે તો બધાના ઘરમાં બનતી હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • સિંધી
  • ઉકાળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણાની દાળ ને ચાર કલાક પાણી માં પલાળીને નીતારેલી એક કપ
  2. હળદર અડધી ચમચી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. જીરુ બે ચમચી
  5. મરી પાવડર અડધી ચમચી
  6. તેલ વઘાર માટે
  7. લીમડો દશ બાર પત્તા
  8. ગરમ મસાલો અડધી ચમચી
  9. લાલ મરચાં સુકા બે
  10. આમચૂર પાવડર અડધી ચમચી
  11. ડુંગળી સજાવટ માટે

સૂચનાઓ

  1. એક કઢાઇ મા બે કપ પાણી નાખી દાળ અને હળદર - મીઠું નાખીને ઉકાળો.
  2. દાળ પાકી જાય ત્યા સુધી ઉકાળો.
  3. એક કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં જીરુ,લીમડો,લાલ મરચું, ગરમ મસાલો નાંખી વઘાર તૈયાર કરી દાળ મા નાખો.
  4. આમચૂર પાવડર નાખી એક થી બે મીનીટ ઉકાળો.
  5. ડુંગળી થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર