હોમ પેજ / રેસિપી / મિસલ પાવ

Photo of Misal pav by Stuti Vyas Raval at BetterButter
679
4
0.0(0)
0

મિસલ પાવ

Dec-14-2018
Stuti Vyas Raval
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિસલ પાવ રેસીપી વિશે

Healthy

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • ભારે
  • તહેવાર
  • મહારાષ્ટ્ર
  • મૂળભૂત વાનગીઓ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 100 ગ્રામ ફણગાવેલા મગ
  2. 100ગ્રામ ફણગાવેલા મઠ
  3. 100ગ્રામ ફણગાવેલા સૂકા વટાણા ઓપ્શનલ
  4. 2 ચમચી લાલ મરચું, 2ચમચી દાણા જીરું
  5. સાલ્ટ સવાદ પ્રમાણે, 1ચમચી ગરમ મસાલો
  6. પાણી જરૂર મુજબ, Oil, મીઠો લીબડો,
  7. કોથમીર, 4ડુંગળી, 4ટામેટા

સૂચનાઓ

  1. ઓઇલ ગરમ થાય એટલે મીઠો લીબડો, ડુંગળી નાખી વી, પછી ટામેટા નાખી ને સાત ડવૂં, પછી બધા મસાલા નાખવા, ફણગાવેલા કઠોળ નાખવા, પછી પાણી નાખી ને 8 thi 10 મિનિટ કૂક થવા devu..
  2. પાવ અને તરી સાથે સર્વે કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર