હોમ પેજ / રેસિપી / મેંથી મુઠીયા નું શાક
આ મુઠીયા આપણે જે ઊંધીયું મા જે મુઠીયા બનાવી છીએ તેવાં જ છે.આ મુઠીયા મે ટમેટા ની ગ્રેવી સાથે નવું કોમ્બીનેશન આપ્યુ છે. જયારે કંઇક નવું શાક બનાવવાનું મન થાય ત્યારે આ શાક ટ્રાય કરો. ખૂબજ ટેસ્ટી લાગે છે. આ શાક રોટલી,ભાત ,પરોઠા સાથે સર્વ કરો ગરમાગરમ.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો