હોમ પેજ / રેસિપી / ઠોઠા/ ટોથા
ઠોઠા એ ગુજરાત ની બહુ જાણીતી શિયાળા ની વાનગી છે. સૂકી તુવેર થી બને છે અને ભરપૂર લસણ, ડુંગળી તેમાં સ્વાદ લાવે છે . આમ તો ઠોઠા તેલ મરચા થી ભરપૂર લાલ ચટક હોય છે,પણ જ્યારે આપણે કોઈ વાનગી ઘરે બનાવીએ ત્યારે એકલો સ્વાદ ના જોતા સ્વાસ્થ્ય નો પણ વિચાર કરવો જોઈએ. એટલે મારા બનાવેલા ઠોઠા, દેખાવ માં લાલ ચટક નહીં પણ સ્વાદ માં તો એક નંબર જ છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો