હોમ પેજ / રેસિપી / કાઠીયાવાડી ભરેલ રીંગણ બટેટા

Photo of eggplant with potatoes by Hiral Pandya Shukla at BetterButter
322
5
0.0(0)
0

કાઠીયાવાડી ભરેલ રીંગણ બટેટા

Dec-15-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાઠીયાવાડી ભરેલ રીંગણ બટેટા રેસીપી વિશે

આ શાક બઘાના ઘર માં અલગ અલગ પ્રકારે બનતુ હોય છે મે અહી મારી રેસીપી શેર કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ત્રણ નાના રીંગણ
  2. છ નાના બટેટા
  3. શીંગદાણા નો ભુક્કો એક કપ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. હળદર અડધી ચમચી
  6. લાલ મરચું પાવડર એક ચમચી
  7. ધાણાજીરુ ત્રણ ચમચી
  8. ખાંડ એક ચમચી
  9. લીંબુ નો રસ એક ચમચી
  10. ગરમ મસાલો એક ચમચી
  11. તેલ પાચ ચમચા
  12. પાણી રસા મુજબ

સૂચનાઓ

  1. શીંગદાણા નો ભુક્કો લો.
  2. એમાં બધાં મસાલા ઉમેરો.
  3. રીંગણ અને બટેટા ને ચીરા કરી લો.
  4. મસાલા મા તેલ નાખી મિક્સ કરી ચીરા માં ભરો.
  5. કુકર માં તેલ મુકી રાઇ નો વઘાર કરી ટમેટા, શાક અને વધેલ મસાલા નાંખી જરુર મુજબ પાણી નાખો.
  6. ચાર સીટી કરી લો.
  7. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર