હોમ પેજ / રેસિપી / સેવ ટમેટાં

Photo of sev tmata by Hiral Pandya Shukla at BetterButter
446
5
0.0(0)
0

સેવ ટમેટાં

Dec-15-2018
Hiral Pandya Shukla
3 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ ટમેટાં રેસીપી વિશે

આ બહું ઝડપથી બની જાય છે અને સૌને ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બે ટમેટાં
  2. એક કપ સેવ
  3. બે ચમચા તેલ
  4. એક ચમચી રાઈ-જીરુ
  5. અડધી ચમચી હળદર
  6. એક ચમચી લાલ મરચું
  7. એક ચમચી ધાણાજીરુ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. ટમેટા સમારી લો.
  2. કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં રાઇ અને જીરું ઉમેરો.
  3. જરુર મુજબ પાણી નાંખી ટમેટાં ઉમેરો અને બધા મસાલા ઉમેરો..
  4. ઢાંકી ને પાચ મીનીટ પાકવા દો.
  5. સેવ ઉમેરો.
  6. એક મીનીટ ઢાંકી ને પાકવા દ્યો.
  7. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર