હોમ પેજ / રેસિપી / પકોડા કઢી

Photo of Pakoda kadi by Asha Shah at BetterButter
579
5
0.0(0)
0

પકોડા કઢી

Dec-15-2018
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પકોડા કઢી રેસીપી વિશે

આ વાનગી પંજાબ મા ફેમસ છે.આમ તો ભારત મા કઢી બધા રાજય મા બને છે.પણ પંજાબ ની કઢી પકોડા ટેસ્ટ મા અંત્યંત સ્વાદીષ્ટ લાગેછે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. કઢી માટે
  2. 1.1 વાડકી દહીં
  3. 2.1/2 વાડકી બેસન
  4. 3.1 ટી સ્પુન લાલ મરચું
  5. 4.1/2 ચમચી હલદર
  6. 5.2ચમચા તેલ
  7. 6.1/4 ચમચી મેથી દાણા
  8. 7.1/2 ચમચી જીરુ
  9. 8.ચપટી હીંગ
  10. 9.1/4 ચમચી રાઇ
  11. 10.9/10 મીઠા લીમડા ના પાન
  12. 11.2નંગ લાલ મરચા આખા
  13. 12.લીલા સમારેલા ધાણા
  14. 13.1/2 ચમચી લસણ વાટેલુ
  15. 14.1/2 ચમચી આદુ વાટેલુ
  16. 15.2ચમચી ઘી
  17. 16.મીઠું સ્વાદ મુજબ
  18. પકોડા માટે
  19. 1.1 ડુંગરી ઝીણી સમારેલી
  20. 2.1 બટાકો ઝીણુ સમારેલુ
  21. 3.પાલક ની અડધી ઝુડી ધોઇ ને સમારેલી
  22. 4.2લીલા મરચા
  23. 5.ચપટી અજમો
  24. 6.1/4 ચમચી હલદર
  25. મીઠું સ્વાદ મુજબ
  26. તડવા માટે તેલ
  27. કસુરી મેથી થોડી

સૂચનાઓ

  1. 1.સૌ પહેલા ડુંગરી,બટાકા,પાલક ઝીણી સમારી ધોઇ એકબાજુ મુકો
  2. 2.તપેલી મા દહીં અને બેસન માંથી બે ચમચા લઇ બરાબર હલાવી પાણી નાખી એક સરખુ કરવુંં
  3. 3.વધેલો બેસન લઇ સમારેલુ શાક લઇ મીઠું,અજમો,હલદર નાખી થોડું પાણી નાખી પકોડા નું બેટર બનાવવું
  4. 4.કડાઇ મા તેલ ગરમ કરવા મુકવુ ં
  5. 5.કઢી મા મીઠું ,મરચુ,હલદર નાખી ગેસ પર મુકી ઉકાડો આવે ત્યાંસુધી હલાવવું.ધીમા તાપે ઉકડવા દેવું
  6. 6.બેટર માથી નાના પકોડા તેલ મા મુકી ધીમા તાપે સોનેરી રંગ સુધી તડી કાઢી લેવા.બીજી વાર પણ એજ કરવું,પકોડા થાય એટલે ગેસ બંધ કરવું
  7. 7.એક વઘારીયા માં તેલ ,ઘી ગરમ કરી ,જીરુ,હીંગ,રાઇ,મેથી દાણા,લાલ મરચા,લસણ,કઢી પત્તા,આદુ નાખી કઢી નો વઘાર કરવો. કસુરી મેથી નાખવી.
  8. 8.પકોડા અને લીલા ઘાણા નાખી હલાવી ,ગેસ બંધ કરી ,ગરમ ગરમ રાઇસ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર