હોમ પેજ / રેસિપી / મીક્સ વેજીટેબલ કરી

Photo of Mix Vegitable Curry by Rupa Thaker at BetterButter
337
3
0.0(0)
0

મીક્સ વેજીટેબલ કરી

Dec-16-2018
Rupa Thaker
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીક્સ વેજીટેબલ કરી રેસીપી વિશે

મીક્સ વેજીટેબલ કરી ખુબજ ટેસ્ટી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • પીસવું
  • તળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૩ મીડિયમ બટેટા ની ફીંગર ચીપ્સ
  2. ૧/૨ વાટકી પનીર
  3. ૧ નાની વાટકી સમારેલુ ફ્લાવર
  4. ૧/૨ વાટકી સમારેલા ગાજર
  5. ૧/૩ વાટકી લીલા વટાણા
  6. ૧/૩ વાટકી સમારેલી ફણસી
  7. ગ્રેવી બનાવવા માટે:
  8. ૨ નાના ટમેટા
  9. ૧ મોટી ડુંગળી
  10. ૫ નંગ કાજુ
  11. ૧/૨ ચમચી આખુ જીરું
  12. ૧ ચમચી મગજતરી ના બી
  13. ૪ થી ૫ લીમડા ના પાન
  14. ૧ ચમચી લીલા ધાણા
  15. વઘાર માટે તેલ ૩ ચમચી
  16. ૧/૩ ચમચી હળદર
  17. ૧ ૧/૨ ચમચી લાલ મરચું
  18. ચપટી સાકર ( ઓપ્શનલ)
  19. ૧/૨ ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટેટા ની ફીંગર ચીપ્સ ને ૨ કપ પાણી થી ધોઈ કોરી કરી ધીમે તાપે તેલ મા તળવુ
  2. વટાણા, ફ્લાવર, ફણસી અને ગાજર ને કુકર માં ૨ કે ૩ સીટી એ બાફવા
  3. એક લોયા મા તેલ મુકી ગરમ થાય એટલે તેમાં જીરું, હીંગ અને લીમડા ના પાન નાખવા પછી તેમા ડુંગળી, ટમેટા, કાજુ, મગજતરી ના બી નાખી ધીમે તાપે ૫ મીનીટ સાતળવુ.
  4. ઠંડુ થયા પછી મિક્સરમાં પીસવુ
  5. પાછુ એક લોયા મા ૩ ચમચી તેલ મુકવું, ગરમ થાય એટલે તેમાં મિક્સરમાં પીસેલી ગ્રેવી નાખવી પછી તેમા હળદર, લાલ મરચું, મીઠુ અને સાકર નાખી હલાવવું
  6. પછી તેમાં બધા શાક, તળેલા બટેટા અને પનીર મીક્સ કરી ૧/૨ ગ્લાસ પાણી નાખી બરાબર મિક્સ કરવુ
  7. ૨ થી ૩ મિનિટ સુધી ધીમે તાપે રાખવું
  8. ગરમાગરમ કરી ને નાન કે પરોઠા સાથે પીરસવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર