હોમ પેજ / રેસિપી / કોર્ન પનીર કરી

Photo of Corn paneer curry by Jyoti Adwani at BetterButter
470
8
0.0(0)
0

કોર્ન પનીર કરી

Dec-16-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન પનીર કરી રેસીપી વિશે

તમે પનીર અને મકાઈ ની ઘણી વાનગી ટેસ્ટ કરી હશે પણ એક વખત આ કોર્ન પનીર કરી બનાવી જુઓ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બાફેલી મકાઈ ના દાણા 1 વાટકી
  2. પનીર 100 ગ્રામ
  3. ડુંગળી 2
  4. ટમેટા 2
  5. પનીર ગરમ મસાલો અડધી નાની ચમચી
  6. તજ પત્તા 1
  7. કિચન કિંગ મસાલો અડધી ચમચી
  8. હળદર અડધી નાની ચમચી
  9. લાલ મરચું 1 ચમચી
  10. મીઠું સ્વાદ મુજબ
  11. તેલ 1 ચમચી
  12. ઘી 1 ચમચી
  13. જીરું અડધી નાની ચમચી

સૂચનાઓ

  1. કોર્ન ને બાફી લો.અને તેના દાણા કાઢી લો.
  2. હવે કઢાઈ માં તેલ અને ઘી ગરમ થવા મુકો.
  3. હવે તેમાં જીરું અને તજ પત્તા મુકો.
  4. હવે તેમાં ડુંગળી બારીક સમારીને ઉમેરો અને ધીમા તાપે 5 મિનિટ માટે સાંતળો.
  5. હવે તેમાં બારીક સમારેલું ટામેટું નાખો.હવે ગ્રેવી માં થોડું પાણી ઉમેરીને ચડવા દો.
  6. હવે તેમાં બધાજ મસલા ઉમેરો.
  7. હવે બાફેલું કોર્ન અને પનીર ને છીણી ને નાખો અને સારી રીતે મિક્સ કરો.
  8. ધીમા તાપે 5 મિનિટ માટે મુકો અને ગેસ બન્ધ કરો.
  9. લો તૈયાર છે કોર્ન પનીર કરી રોટલી કે પરાઠા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર