હોમ પેજ / રેસિપી / સિંધી કઢી

Photo of Mix veg kadhi by GAYATRI THAKKAR at BetterButter
858
6
0.0(0)
0

સિંધી કઢી

Dec-16-2018
GAYATRI THAKKAR
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી કઢી રેસીપી વિશે

ચણાનાં લોટ માંથી બનેલી ટેસ્ટી અને શાકભાજીથી ભરપૂર સ્વાદિષ્ટ કઢી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • સિંધી
  • પ્રેશર કુક
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. તેલ 1 નાની વાટકી
  2. મેથી દાના 1 નાની ચમચી
  3. જરૂ 1 ચમચી
  4. હીંગ 1 નાની ચમચી
  5. કઢી પતો 10 થી 12નંગ
  6. લીલા મરચાં 2 થી 3 નંગ ઝીણાં સમારેલા
  7. બેસન 1 નાની વાટકી
  8. બટાકા 2 નાના મીડિયમ સાઈઝ સમારેલા
  9. ભીંડી 10 થી 12 નંગ લાંબી સમારેલી
  10. ગવારફળી 10 થી 12 નંગ આંખી
  11. સરગવો 1 નંગ લાંબા સમારેલા
  12. લીલાં વટાણા 1 નાની વાટકી
  13. ટામેટા ઝીણાં સમારેલા 2 નંગ
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. લાલ મરચું પાઉડર 1 નાની ચમચી
  16. હળદર 1 નાની ચમચી
  17. પાણી જરૂર મુજબ
  18. આમલી નો પલ્પ જરૂર મુજબ
  19. કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કૂકર મા તેલ ગરમ કરવા મૂકો અને તેમાં બઘા શાકભાજી અલગ અલગ હાફ ફાય કરી લેવા
  2. સરગવો અને વટાણા અલગ મૂકવા
  3. પછી વધેલા તેલમાં મેથી નાંખવી પછી જીરૂ અને હીંગ નાખી વઘાર કરવો કઢી પતો અને લીલાં મરચાં નાંખવા
  4. પછી બેસન નાંખી ઘીમાં તાપે શેકવુ બાઉન કલર આવે ત્યાં સુધી પછી બધા શાકભાજી ઉમેરો અને બધાં મસાલા નાંખવા
  5. 2 મિનીટ સુધી સાંતળો પછી પાણી નાંખવુ જરૂર મુજબ પછી કૂકર નુ ઢાંકણ બંધ કરો 3 થી 4 સીટી વગાડી લેવી ઢાંકણ ખોલી તેમા જરૂર મુજબ આમલી નો પલ્પ ઉમેરો
  6. 2 થી 3 મિનીટ ઉકાળી લેવી તૈયાર છે આપણી કઢી તેમાં લીલાં ઘાણા અને કઢી પતો નાંખી ગરમા ગરમ ભાત સાથે સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર