હોમ પેજ / રેસિપી / માવાના પેડા

Photo of Mava peda by Varsha Joshi at BetterButter
798
0
0.0(0)
0

માવાના પેડા

Dec-17-2018
Varsha Joshi
20 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવાના પેડા રેસીપી વિશે

ઘરે બનાવેલ દૂધના માવાના સ્વાદિષ્ટ પેડા.બહારની ભેળસેળવાળી મિઠાઈ ખાવા કરતાં ઘરે માવાના પેડા બનાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

રેસીપી ટૈગ

  • એકલા
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • શેકેલું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 500 ગ્રામ દૂધનો મોળો માવો
  2. 300 ગ્રામ ખાડ
  3. બદામ ઉપર સજાવટ માટે

સૂચનાઓ

  1. ગેસ પર એક જાડી કડાઈમાં દૂધનો મોળો માવો બરાબર શેકો
  2. ધીમી આચ પર હલાવતા રહો
  3. જયાં સુધી માવાનો કલર બદામી ના થાય ત્યાં સુધી હલાવીને શેકો
  4. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો
  5. બરાબર ફરીથી ખુબ હલાવો
  6. ધીમી આચ પર મિશ્રણ ઘટૃ થાય ત્યાં સુધી શેકો
  7. ત્યારબાદ ગેસ બંધ કરીને કડાઈને નીચે ઉતારી મિશ્રણ થોડું ઠંડુ થવા દો
  8. ત્યારબાદ ફટાફટ હાથથી ગોળા કરી થોડું ચપટું કરી એક થાળીમાં ગોઠવી દો
  9. ઉપર એક એક બદામ સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર