હોમ પેજ / રેસિપી / રજવાડી પટોળી નું સાક

Photo of Rajvadi Patodi sabji by Lipti Ladani at BetterButter
606
3
0.0(0)
0

રજવાડી પટોળી નું સાક

Dec-17-2018
Lipti Ladani
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રજવાડી પટોળી નું સાક રેસીપી વિશે

આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧.બેસન ૧ ૧/૨ કપ
  2. ૨.૨ ટામેટા ની પેસ્ટ
  3. ૩.૨ ડુંગળી ની પેસ્ટ
  4. ૪.આદુ ,મરચાં ,લસણ ની પેસ્ટ એક વાટકી
  5. ૫.લાલ મરચું પાવડર,હળદર, ધાણાજીરું પાવડર,ખાંડ,ગરમ મસાલો
  6. ૬.મીઠું
  7. ૭.રાઇ, જીરુ, હિંગ,મીઠો લીમડો,લીંબુ
  8. ૮.પાણી
  9. ૯.તેલ
  10. ૧૦.લીલા ધાણા
  11. ૧૧.કાજુ

સૂચનાઓ

  1. ૧.એક કડાઈમાં તેલ મૂકી તેલ આવે ત્યારે તેમાં રાઇ,જીરુ, હિંગ લીમડો નાખી તેમાં ડુંગળી, અને આદુ મરચા લસણ ની અડધી પેસ્ટ નાંખી સાંતળો ,ત્યાર બાદ ટામેટા ઉમેરી તેમાં બધા મસાલા એડ કરો મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ખાંડ,ગરમ મસાલો હવે સરખુ હલાવી ને પાણી એડ કરો હવે તેને ફૂલ ગેસ પર ચડવા દો
  2. ૨.હવે એક ડીસ માં ડુંગળી ની પેસ્ટ,ટામેટા પેસ્ટ, આદુ મરચાં લસણ ની પેસ્ટ ,મીઠું મરચાં પાવડર, ધાણાજીરું પાવડર,ખાંડ,લીંબુનો રસ,હિંગ,ગરમ મસાલો હળદર, આ બધું જ સરખું મિક્સ કરી ને એમાં ધીરે ધીરે બેસન ઉમેરતા જાવ જાડી પેસ્ટ થાય એવું,પાણી ઉમેરવા નું નથી
  3. ૩.હવે વઘાર ફુલ ઉકળવા માંડે ત્યારે તેમાં આપણે બનાવેલી પેસ્ટ માંથી તેલ વાળા હાથ કારી થેપલી બનાવી ઉકળતા વઘાર માં એક પછી એક એમ બધી થેપલી ઉમેરો હવે ઢોકળી ઉપર આવે ત્યાં સુધી ચડવા દો.બધી ઢોકળી ઉપર આવી જાય પછી એક બાઉલમાં લાઇ ઉપર થી કાજું અને લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ જ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર