Photo of Sahi Baigan by Bansi chavda at BetterButter
783
5
0.0(1)
0

Sahi Baigan

Dec-17-2018
Bansi chavda
20 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 નંગ મોટા રીંગણ
  2. 1 નંગ બટેટા
  3. 1 નંગ ઝીણી સમારેલ ડુંગળી
  4. 1 ચમચી ઝીણા સમારેલ આદું મરચા
  5. 1 ઝીણું સમારેલ શિમલા મિર્ચ
  6. 2 ચમચી કોથમીર
  7. 1oo ગ્રામ પનીર
  8. 3 ચમચી કોર્ન ફ્લોર
  9. 1/2 ચમચી હળદર
  10. 1/2 ચમચી જીરું
  11. 1 ચમચી લાલ મરચા પાવડર
  12. 1 ચમચી લીંબુ નો રસ
  13. 4 ચમચી તેલ
  14. ગ્રેવી બનવા માટે:
  15. 4 ચમચા તેલ
  16. 4 ટમેટા ક્રશ કરેલા
  17. 2 ડુંગળી ક્રશ કરેલ
  18. 1 ચમચી આદું લસણ ની pest
  19. 8 થિ 10 કાજુ
  20. 1 ચમચી ખસખસ
  21. 2 ચમચી મલાઈ
  22. 1/2 ચમચી હળદર
  23. 2 ચમચી લાલ મરચા પાવડર
  24. 1 ચમચી ધાણાજીરું
  25. 1ચમચી ગરમ મસાલો
  26. નમક સ્વાદ મુજબ
  27. 1 નંગ તમાલપત્ર
  28. 1નંગ લાલ સૂકું મરચું
  29. 3 નંગ લવિંગ
  30. 1 નંગ તજ
  31. 2 ચમચી છીણેલું પનીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ રીંગણ ની રિંગ તૈયાર કરો
  2. તૈયાર કરેલ રિંગ ને નોનસ્ટિક ઉપર બેચમચી તેલ મુકી અધકચરી બન્ને બાજુ શેકી લો
  3. રિંગ ની વચ્ચે નો મસાલો તૈયાર કરવા બે ચમચી તેલ તેમાં જીરું મુકી આદું મરચા ડુંગળી ને સાંતળી લો
  4. હવે તેમાં સુકા મસાલા અને જૃર મુજબ નમક નાખી તેમાં બાફેલ બટેટા અને પનીર મિક્સ કરી દો
  5. આ તૈયાર મસાલા ને રીંગણ ની બે રિંગ વચ્ચે ભરી બધી જ રિંગ તૈયાર કરો
  6. તૈયાર કારેલ રિંગ ને કોર્ન ફ્લોર ની સ્લરિ માં રગદોળી ફરી શેકી લો
  7. હવે ઍક કડાઈ મા તેલ મુકી તેમાં તજ લવિંગ તમાલપત્ર લાલ મરચું ઉમેરી આદું લસણ ની pest સાંતળી તેમાં ક્રશ કરેલ ડુંગળી ઉમેરી સાંતળો
  8. હવે તેમાં ટમેટા ક્રશ કરેલા અને સુકા મસાલા ઉમેરી દો
  9. હવે તેમાં કાજુ અને ખસખસ ની pest ઉમેરો સાથે મલાઈ પણ
  10. ગ્રેવી મા જરૂર મુજબ નમક ઉમેરો અને ગ્રેવી ની થિક્નેસ મધ્યમ રહે એ મુજબ ઉકાળો .તૈયાર ગ્રેવી માંથી અડધી ગ્રેવી આએક ફ્રાય પેન મા પાથરો તેણી ઉપર તૈયાર કરેલ રીંગણ ની રિંગ ગોઠવો અને બાકી રહેલ ગ્રેવી ને ઉપર રેડો
  11. 5 મીનીટ ધીમા ગેસ પાર રાખી ગરમ ગરમ પીરસો...તૈયાર છે શાહી રીંગણ

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dharmesh Chavda
Dec-17-2018
Dharmesh Chavda   Dec-17-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર