હોમ પેજ / રેસિપી / ખાટીયા મગ

Photo of Khatiya mag by Bhavna Nagadiya at BetterButter
1266
4
0.0(0)
0

ખાટીયા મગ

Dec-17-2018
Bhavna Nagadiya
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાટીયા મગ રેસીપી વિશે

ખાટીયા મગ ગુજરાતી રેસીપી છે.રોટલા કે રોટલી સાથે સારા લાગે હલકો ખોરાક છે પાચન મા સારા છે એકલા પણ ખાઇ શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ મગ
  2. છાસ ૧વાટકો
  3. નિમક સ્વાદ મુજબ
  4. હરદર ૧/૨ ચમચી
  5. લાલ મરચુ ૧/૨ ચમચી
  6. તેલ ૧ચમચો
  7. રાય જીરુ ૧/૨ ચમચી
  8. હીંગ થોડી
  9. લીમડા ના પાન ૪-૫
  10. ટમેટુ ૧ જીણુ સમારેલુ
  11. આદુ લસણ ની પેસ્ટ૧ચમચી
  12. કોથમીર સમારેલી
  13. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. મગ ધોઇને બાફી લો
  2. સરસ ફુલી જાય એવા બાફવા
  3. થોડુ પાણી ઉમેરી ગેસ પરગરમ કરવા મુકો
  4. બીજા ગેસ પર તેલ ગરમ કરો
  5. એમા રાય જીરુ હીંગ લીમડા ના પાન મુકો
  6. ટમેટુ આદુ લસણ ની પેસ્ટ સાતલો
  7. હવેછાસ નાખો હરદર,નિમક મરચુ નાખો
  8. આવઘાર ગરમ મગ મા ઉમેરો
  9. ૭-૮ મીનીટ ઘીમા ગેસ પર ઉકળવા દો
  10. ગેસ બંધકરી સર્વીંગ બાઉલ મા લઇ કોથમીર છાટો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર