Photo of kadhi by Hiral Pandya Shukla at BetterButter
516
5
0.0(0)
0

કઢી

Dec-17-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કઢી રેસીપી વિશે

કઢી શીયાળા ની ઠંડી મા ખાવાની મઝા આવી જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બે ચમચી વેસણ નો લોટ
  2. ચાર કપ છાશ
  3. અડધી ચમચી હળદર
  4. અડધી ચમચી લાલ મરચું
  5. અડધી ચમચી ધાણાજીરુ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ખાંડ અડધી ચમચી
  8. તેલ બે ચમચી
  9. રાઇ, જીરુ,હીંગ અને લીમડાના પાન વઘાર માટે
  10. એક ટમેટુ સમારેલુ
  11. બે લીલા મરચા સમારેલા

સૂચનાઓ

  1. કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં વઘાર ની બધી વસ્તુઓ નાખો
  2. ટમેટાં અને મરચા નાખો.
  3. એક વાસણ માં વેસણ ના લોટ મા એક કપ છાશ નાખી બરાબર મીશ્ર કરો.
  4. ટમેટા થોડા ચડી જાય એટલે બધા સુકા મસાલા નાંખી હલાવો.
  5. વેસણ નુ મીશ્રણ ઉમેરી વધારાની છાશ અને ખાંડ , મીઠું ઉમેરી પાચ મીનીટ સુધી ઉકાળો.
  6. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર