હોમ પેજ / રેસિપી / સરગવા ની શીંગ નું લોટીયુ શાક

Photo of drumstick curry by Hiral Pandya Shukla at BetterButter
366
5
0.0(0)
0

સરગવા ની શીંગ નું લોટીયુ શાક

Dec-17-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સરગવા ની શીંગ નું લોટીયુ શાક રેસીપી વિશે

આ શાક સરગવા ને લીધે પોષ્ટીક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ચાર સરગવા ની શીંગ કટકા કરેલી
  2. ચાર ચમચી ચણા નો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. હળદર અડધી ચમચી
  5. લાલ મરચું પાવડર એક ચમચી
  6. ઘાણાજીરુ અડધી ચમચી
  7. ટમેટુ એક સમારેલ
  8. મરચા બે સમારેલ
  9. રાઇ, જીરું,અને લીમડાના પાન વઘાર માટે
  10. બે ચમચી તેલ
  11. આદુ ખમણેલું એક ચમચી
  12. છાશ ચાર કપ
  13. ગરમ મસાલો અડધી ચમચી

સૂચનાઓ

  1. કુકર મા એક કપ પાણી નાખી શીગ અને મીઠું નાખીને બે સીટી કરી લો.
  2. ચણા ના લોટ મા છાશ અને બધા મસાલા ઉમેરી હાથથી બરાબર મિક્સ કરો.
  3. કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં વઘાર ની વસ્તુ નાખી મરચું અને ટમેટા નાખી છાશ નું મીશ્રણ ઉમેરો.
  4. પાંચ મિનિટ ઉકાળો.
  5. બાફેલી શીંગ ઉમેરી બે મીનીટ ઉકાળો.
  6. ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર