હોમ પેજ / રેસિપી / Gajar Halwa Cake

Photo of Gajar Halwa Cake by Harsha Israni at BetterButter
669
19
0.0(5)
0

Gajar Halwa Cake

Dec-18-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
90 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • ભારતીય
 • સાંતળવું
 • ડેઝર્ટ
 • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 8

 1. હલવા માટે-
 2. ૨ કિલો ગાજર
 3. ૧ લિટર દૂધ
 4. ૧ કપ ઘી
 5. ૧/૨ કપ કાજુ/બદામ/પીસ્તાના ટુકડા
 6. ૩૦૦ ગ્રામ ખાંડ
 7. ૧/૪ ટી-સ્પૂન ઈલાયચી પાવડર
 8. સજાવવા માટે -
 9. વ્હીપ ક્રીમ

સૂચનાઓ

 1. સૌ પ્રથમ ગાજરને છોલીને ધોઈને છીણી દો.
 2. એક કઢાઈમાં ઘી ગરમ કરી ગાજરની છીણ નાખી ૫-૭ મિનિટ માટે સાતંળો.
 3. ગાજરની છીણ સંતળાઈ જાય ત્યારે તેમાં દૂધ ઉમેરી ધીમી આંચે પકાવો.
 4. દૂધ બળી જાય એટલે ખાંડ ઉમેરો.ખાંડ ઓગળી જાય અને ઘી છુટ્ટુ પડે એટલે તૈયાર છે ગાજરનો હલવો.કાજુ/બદામના ટુકડા અને ઈલાયચી પાવડર મીકસ કરો.
 5. એક કેકના મોલ્ડમાં કલીંગફીલ્મ ગોઠવો.
 6. પછી ગાજરનો હલવો મોલ્ડમાં નાખી ફ્રીજમાં ૨-૩ કલાક સેટ થવા મૂકો.
 7. એક તપેલીમાં વ્હીપ ક્રીમ લો.
 8. બીટરથી ક્રીમને૮-૯મિનિટ માટે ફેટી લો.ક્રીમ માખણની જેમ ફુલીને ઉપર આવે એટલે તૈયાર છે ક્રીમ.
 9. સેટ થયેલા હલવાને મોલ્ડમાંથી બહાર કાઢીને એક કેક પર બીજી કેક ગોઠવીને તૈયાર કરેલી વ્હીપ ક્રીમથી મનપસંદ ડિઝાઈનથી ડેકોરેટ કરો.
 10. તૈયાર છે ગાજર હલવા કેક .

સમીક્ષાઓ (5)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Hiral Hemang Thakrar
Dec-31-2018
Hiral Hemang Thakrar   Dec-31-2018

Waah

Avani Desai
Dec-21-2018
Avani Desai   Dec-21-2018

Innovatieve and awesome cake

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર