હોમ પેજ / રેસિપી / ભીન્ડી કરી મસાલા

Photo of Ladyfinger curry masala by Varsha Joshi at BetterButter
296
4
0.0(0)
0

ભીન્ડી કરી મસાલા

Dec-18-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભીન્ડી કરી મસાલા રેસીપી વિશે

બાળકોને જો કોઈ શાક વધારે પસંદ હોય તો તે છે ભીન્ડા.તો આ રેસિપી પંજાબી સ્ટાઈલ છે તો વધારે ભાવશે

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ ભીન્ડા
  2. પંજાબી સબ્જી મસાલો
  3. પંજાબી દહીં
  4. એક ચમચી લાલ મરચું પાઉડર
  5. એક ચમચી હળદર પાઉડર
  6. મીઠું સ્વાદનુસાર
  7. ખાડ ઇચ્છા અનુસાર

સૂચનાઓ

  1. સૌપ્રથમ ભીન્ડા ધોઈ ને સમારી લો
  2. પંજાબી મસાલાની પાણી નાખી પેસ્ટ તૈયાર કરો
  3. પંજાબી દહીં લો
  4. કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો
  5. તેલ ગરમ થાય એટલે ભીન્ડા વઘારો
  6. હળદર મીઠું નાખીને હલાવો
  7. બરાબર ચડવા દો
  8. ભીન્ડા ચડી જાય એટલે મસાલા પેસ્ટ ઉમેરો
  9. મસાલા પેસ્ટને ઉમેરી પછી હલાવો
  10. પછી દહીં ઉમેરો
  11. દહીં ઉમેર્યા બાદ હલાવી લો. લાલ મરચું પાવડર નાખો. ખાડ નાખો
  12. બરાબર હલાવી લો
  13. તૈયાર છે ભીન્ડી કરી મસાલા
  14. ગરમ ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર