મખાના અને બટાકા નું શાક | Makhana potato curry Recipe in Gujarati

ના દ્વારા Hanika Thadani  |  18th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Makhana potato curry by Hanika Thadani at BetterButter
મખાના અને બટાકા નું શાકby Hanika Thadani
  • તૈયારીનો સમય

    0

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

મખાના અને બટાકા નું શાક વાનગીઓ

મખાના અને બટાકા નું શાક Ingredients to make ( Ingredients to make Makhana potato curry Recipe in Gujarati )

  • ૧ ડુંગળી
  • ૧ ટામેટું
  • ૧ લીલું મરચું
  • ૧/૪ ચમચી જીરું
  • ૪ કળી લસણ
  • ૧ ૧/૨ વાટકી મખાના
  • ૧ નાનું બટાકુ
  • ૧ ગ્લાસ પાણી
  • ૪ ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ૧/૨ ચમચી ધાણાજીરું
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૪ ચમચી ગરમ મસાલો

How to make મખાના અને બટાકા નું શાક

  1. સૌપ્રથમ કોઓકેરમાં તેલ લો.તેલ ગરમ થાય ત્યાં સુંદગી ડુંગળી સમારી લો.
  2. તેલ ગરમ થતા એમ સમારેલી ડુંગળી,સમારેલુ લસણ અને જીરું નાખી સાંતળો.
  3. ડુંગળી આછા લાલ રંગ ની થાય એટલે એમાં પીસેલું ટામેટું અને લીલું મરચું નાખો.
  4. મીઠું નાકહી મિક્સ કરો.૪ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
  5. કૂકર ઠંડુ પડે એટલે ગ્રેવી વલોના થી સારી રીતે વલોવી દો.
  6. ગેસ ચાલુ કરી એમાં બાકીના સૂકા મસાલા અને સમારેલુ બટાકુ નાખી હલાવતા રહો .
  7. મખાના અને પાણી નાખી ૨ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
  8. તૈયાર છે મખાના અને બટાકા નું સ્વાદિષ્ટ શાક.
  9. કોથમીર થી સજાવો.રોટલી કે ભાત સાથે પીસરો.

My Tip:

ગ્રેવી જરૂર મુજબ ઘટ્ટ કરી શકાય.તમાલપત્ર ડુંગળી નાખીએ ત્યારે નાખી શકાય.સરસ લાગે.

Reviews for Makhana potato curry Recipe in Gujarati (0)