હોમ પેજ / રેસિપી / મખાના અને બટાકા નું શાક

Photo of Makhana potato curry by Hanika Thadani at BetterButter
571
3
0.0(0)
0

મખાના અને બટાકા નું શાક

Dec-18-2018
Hanika Thadani
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મખાના અને બટાકા નું શાક રેસીપી વિશે

મખાનામાંથી લોકો ખીર,ભેળ વગેરે બનાવે.આજે એ જ મખાનાનું શાક બનાવ્યું છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ ડુંગળી
  2. ૧ ટામેટું
  3. ૧ લીલું મરચું
  4. ૧/૪ ચમચી જીરું
  5. ૪ કળી લસણ
  6. ૧ ૧/૨ વાટકી મખાના
  7. ૧ નાનું બટાકુ
  8. ૧ ગ્લાસ પાણી
  9. ૪ ચમચી તેલ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧ ચમચી લાલ મરચું
  12. ૧ ૧/૨ ચમચી ધાણાજીરું
  13. ૧/૪ ચમચી હળદર
  14. ૧/૪ ચમચી ગરમ મસાલો

સૂચનાઓ

  1. સૌપ્રથમ કોઓકેરમાં તેલ લો.તેલ ગરમ થાય ત્યાં સુંદગી ડુંગળી સમારી લો.
  2. તેલ ગરમ થતા એમ સમારેલી ડુંગળી,સમારેલુ લસણ અને જીરું નાખી સાંતળો.
  3. ડુંગળી આછા લાલ રંગ ની થાય એટલે એમાં પીસેલું ટામેટું અને લીલું મરચું નાખો.
  4. મીઠું નાકહી મિક્સ કરો.૪ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
  5. કૂકર ઠંડુ પડે એટલે ગ્રેવી વલોના થી સારી રીતે વલોવી દો.
  6. ગેસ ચાલુ કરી એમાં બાકીના સૂકા મસાલા અને સમારેલુ બટાકુ નાખી હલાવતા રહો .
  7. મખાના અને પાણી નાખી ૨ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
  8. તૈયાર છે મખાના અને બટાકા નું સ્વાદિષ્ટ શાક.
  9. કોથમીર થી સજાવો.રોટલી કે ભાત સાથે પીસરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર