હોમ પેજ / રેસિપી / કમલકાકડી બટાકા નું શાક

Photo of Lotus Stem Potato In Sindhi Gravy by Hanika Thadani at BetterButter
1078
4
0.0(0)
0

કમલકાકડી બટાકા નું શાક

Dec-18-2018
Hanika Thadani
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કમલકાકડી બટાકા નું શાક રેસીપી વિશે

આ શાક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • પ્રેશર કુક
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ લાંબી કમલકાકડી
  2. ૧ ડુંગળી
  3. ૧ ટામેટું
  4. ૧ લીલું મરચું
  5. ૩ લસણ ની કળી
  6. ૧/૪ ચમચી જીરું
  7. ૧ નાનું બટાકુ
  8. મીઠું સ્વાદમૂજબ
  9. ૧ ચમચી લાલ મરચું
  10. ૧ ૧/૨ ધાણાજીરું
  11. ૧/૪ ચમચી હળદર
  12. ૧/૪ ચમચી ગરમ મસાલો
  13. ૪ ચમચી તેલ
  14. પાણી જરૂરમુજબ

સૂચનાઓ

  1. કમલકાકડી ના ટુકડા કરી ૫ મિનિટ માટે પાણીમાં બાફો.
  2. બીજી બાજુ કૂકરમાં તેલ લો.ત્યાં સુધી ડુંગળી સમારી લો.
  3. તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી,સમારેકુ લસણ અને જીરું નાખી સાંતળો.
  4. ડુંગળી આછા લાલ રંગ ની થાય એટલે એઅમ પીસેલું ટામેટું અને લીલું મરચું નાખો.
  5. મીઠું નાખી ૪ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
  6. કુકર ખુલે એટલે ગ્રેવી ને વલોના થી મિક્સ કરી લો.
  7. ગેસ ચાલુ કરી બધા સુકા મસાલા અને સમારેલુ બટાકુ નાખી હલાવતા જાઓ.
  8. જેટલું વધારે હલાવસો ગ્રેવી સરસ થશે.
  9. પછી એમા કમલકાકડી નાખી ૧ ગ્લાસ પાણી નાખી ૧ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
  10. તૈયાર છે કમલકાકડી અને બટાકા નું શાક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર