હોમ પેજ / રેસિપી / આલુ મટર સબ્જી

Photo of Aalu matar sabji by Harsha Israni at BetterButter
502
4
0.0(0)
0

આલુ મટર સબ્જી

Dec-18-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ મટર સબ્જી રેસીપી વિશે

આ ડીશ બટાકા,વટાણા,ડુંગળી,ટામેટામાંથી બનાવેલી છે.આ સીંધી શાક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩ -૪ નંગ બટાકા(મોટા સમારેલા)
  2. ૧ કપ તાજા વટાણા
  3. ૪ નંગ ડુંગળી (ઝીણી સમારેલી)
  4. ૨ નંગ ટામેટા (ઝીણા સમારેલા)
  5. ૧ ટી -સ્પૂન ગરમ મસાલો
  6. ૨ ટી-સ્પૂન ધાણાજીરુ પાવડર
  7. ૧ ટી-સ્પૂન લાલ મરચું પાવડર
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ૨ મોટા ચમચા તેલ
  10. સજાવવા માટે-
  11. કોથમીર

સૂચનાઓ

  1. એક પ્રેશર કૂકર લઈ તેમાં તેલ ગરમ કરી ડુંગળી સાંતળો.
  2. ડુંગળી સોનેરી રંગની થાય ત્યારે ટામેટા ,લાલ મરચું,મીઠુ,ધાણાજીરુ,ગરમ મસાલો અને અડધુ કપ પાણી ઉમેરી ધીમી આંચે સાંતળો.તૈયાર છે ગ્રેવી.
  3. ત્યાર બાદ બટાકા ,વટાણા ઉમેરી પાંચ મિનિટ માટે સાંતળી ૧ અથવા ૨ કપ પાણી ઉમેરી કૂકરનુ ઢાંકણ બંધ કરી તેજ આંચ પર ૩ સીટી લગાડો .ત્યાર બાદ ગેસ બંધ કરી દો.
  4. તૈયાર છે આલુ મટર સબ્જી કોથમીરથી સજાવીને રોટલી કે પૂરી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર