હોમ પેજ / રેસિપી / ગવાર સીંગ વીથ દહીં

Photo of CLUSTER BEANS WITH CURD by Asha Shah at BetterButter
708
2
0.0(0)
0

ગવાર સીંગ વીથ દહીં

Dec-18-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગવાર સીંગ વીથ દહીં રેસીપી વિશે

આ શાક હેલ્થ માટે ખુબ જ ઉપયોગી છે. જે સરલ અને સ્વાદીષ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • શેકેલું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.250 ગા્મ ગવાર સીંગ
  2. 2.1 ડુંગરી
  3. 3.3/4 કલી લસણ
  4. 4.1 વાડકી દહીં
  5. 5.1 નાનો ટુકડો આદુ
  6. 6.1/4 ચમચી અજમો
  7. 7.1/4 ચમચી જીરુ
  8. 8.1/2ચમચી હલદર
  9. 9.1 ચમચી ધાણા જીરુ
  10. 10.2ચમચા તેલ
  11. 11.1/2 ચમચી લાલ મરચું
  12. 12. 2ગ્લાસ પાણી
  13. 13.મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. 1.ગવાર સીંગ લઇ આગડ પાછડ ડીંટા કાપી ધોઇ લો.મોટી હોય તો વચ્ચે થી બે ટુકડા કરવા.અહી મે નાના ટુકડા મા કાપી છે.છોકરા ઓના લીધે.
  2. 2.લસણ,આદુ,ડુંગરી ઝીણા સમારી લેવા.
  3. 3.કડાઇ મા તેલ ગરમ કરી અજમો ,જીરુ નાખો.તતડી જાય એટલે લસણ,આદુ,ડુંગરી નાખી ગુલાબી રંગ ની થાય ત્યાંસુધી સાંતડો.
  4. 4.દહીં મા સુકા મસાલા નાખી બરાબર હલાવી દેવુ
  5. 5.ડુંગરી સાતડી જાય એટલે ગેસ ધીમો કરી દહી નુ મીશૃણ નાખી મસાલો પાકે ત્યાં સુધી હલાવો.
  6. 6.તેલ છુટુ પડે એટલે ગવાર સીંગ નાખી હલાવી પાણી રેડી 10 મીનીટ બફાવા દેવું
  7. 7.જો રસા વાડુ જોઇએ તો પાણી રેડી ઉકાડી ગેસ બંધ કરવો.
  8. 8.જો લચકા પડતુ જોઇએ તો નંબર 7 છોડી ગેસ બંધ કરી ગરમ રોટલા કે રોટલી સાથે સવૅ કરવુ ં

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર