BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / છોલે ચણા

Photo of Cholle Chana by Mital Viramgama at BetterButter
1
2
0(0)
0

છોલે ચણા

Dec-18-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે ચણા રેસીપી વિશે

છોલે ચણા એક પંજાબી સબ્જી છે. છોલે ને ભટુરા સાથે સવઁ કરી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 કપ સફેદ ચણા
  2. 2 ડુંગળી
  3. 3 ટામેટાં
  4. 1ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  5. 1/2સ્પૂન આદું ની પેસ્ટ
  6. 3ટેબલ સ્પૂન તેલ
  7. 1 ટેબલ સ્પૂન લાલ મરચું કાશ્મીરી
  8. 1/2ટેબલ સ્પૂન ધાણા જીરૂ
  9. 1/4ટી સ્પૂન હળદર
  10. 1ટી સ્પૂન છોલે મસાલો
  11. 1ટી સ્પૂન આમચૂર પાવડર
  12. 1ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
  13. 3 સુકા લાલ મરચાં વધાર માટે
  14. વધાર માટે રાઇ જીરૂ હીઞ
  15. 3 નંગ લીલા મરચાં કાપેલા

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ચણાને ચારથીં પાંચ કલાક પલાળી ને બાફી લેવા.
  2. ડુંગળી સમારી મીકસર મા પીસી લો ગ્રેવી. ટામેટાં ને પણ મીકસર મા પીસી લો ગ્રેવી.
  3. હવે તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી સૂકાં મરચાં નાખી લસણ આદુ ની પેસ્ટ નાખી ડુંગળી પીસેલી નાખી સાંતળવું .
  4. ડુંગળી બરાબર સાંતળાય જાય એટલે બધાં સુકા મસાલા લાલ મરચું ઘાણા પાવડર છોલે મસાલો નાખી સાંતળવું .
  5. હવે ટામેટાં ની પેસ્ટ નાખી સાંતળવું જયાં સુધી તેલ છુટવા માંડે ત્યા સુધી.
  6. હવે તેમાં કાપેલા લીલા મરચાં અને ખાંડ નાખી બાફેલા ચણા નાખી મીક્સ કરી લો .અને ઢાંકી ને ચડવા દેવું.
  7. બરાબર ચડી જાય એટલે આમચૂર પાવડર નાખી મીક્સ કરી લો અને લીલા ધાણા ભાજી નાખી મીક્સ કરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર