હોમ પેજ / રેસિપી / આલુ મટર

Photo of Aloo matar by vaishali nandola at BetterButter
522
3
0.0(0)
0

આલુ મટર

Dec-18-2018
vaishali nandola
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ મટર રેસીપી વિશે

મટર અને આલુ ને મેરીનેટ કર્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 બાફેલા બટેટા
  2. 1 કપ લીલા વટાણા બાફેલા
  3. 1/4 ચમચી આદુ મરચા , લસણની પેસ્ટ
  4. 1/2 ટીસ્પુન લાલ મરચુ
  5. 1/2 ટીસ્પુન ધાણાજીરુ
  6. 1/4 ટીસ્પુન હળદર
  7. 1/2 ટીસ્પુન ગરમ મસાલો
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ઉપરની સામગ્રી મેરીનેટ કરવા
  10. ગ્રેવી માટે
  11. 2 કાંદા સમારેલા
  12. 2 ટમેટા સમારેલા
  13. 1/4 ચમચી આદુ,મરચા લસણની પેસ્ટ
  14. 1/4 ચમચી લાલ મરચુ
  15. 1/4 ચમચી ધાણાજીરુ
  16. 2 ચપટી હળદર
  17. મીઠુ ગ્રેવી ના પ્રમાણ જેટલુ
  18. વઘાર માટે
  19. 2 ચમચા તેલ
  20. શાહીજીરુ, તમાલ પત્ર,હીંગ

સૂચનાઓ

  1. બટેટા અને મટર મા મેરીનેટ કરવાના બધા મસાલા કરી બાજુ પર મુકો.
  2. એક પૅનમા તેલ લઈ ગરમ કરો
  3. શાહી જીરુ,તમાલપત્ર, હીંગ નાખી વઘાર કરો.
  4. કાંદા નાખી સાતળો.
  5. ટમેટા નાખી સાતળો ચઠવા દો
  6. હવે આદુ,મરચા ,લસણની પેસ્ટ નાખી બધા મસાલા કરો.
  7. મસાલા મિક્સ કરી 1 મિનીટ પછી મેરીનેટ કરેલા બટેટા અને વટાણા મિક્સ કરો
  8. જરુર મુજબ પાણી ના ખી થોડી વાર ચડવા દેવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર