હોમ પેજ / રેસિપી / લીલા ચણા ની લહસુની કરી

Photo of Green chana lahsuni kari by Urvashi Belani at BetterButter
556
4
0.0(0)
0

લીલા ચણા ની લહસુની કરી

Dec-18-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા ચણા ની લહસુની કરી રેસીપી વિશે

આ રેસીપી માં લીલાં ચણા ને લસણ ની ગ્રેવી માં બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ લીલાં ચણા
  2. 6-7 કળી લસણ
  3. 3-4 લીલુ લસણ
  4. 2 લીલાં મરચાં
  5. 1 નાનો ટુકડો આદુ
  6. 1 કપ કોથમીર
  7. 2 ટામેટા પેસ્ટ
  8. 1/2 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ધાણા પાવડર
  10. 1/2 ચમચી હળદર
  11. 1/2 ચમચી જીરું
  12. સ્વાદાનુસાર નમક
  13. 2 ચમચા તેલ

સૂચનાઓ

  1. મસાલો પીસવા માટે લસણ, લીલું લસણ, મરચા, આદુ,કોથમીર,નમક,લાલ મરચું, હળદર, ધાણા પાવડર, જીરું અને થોડું પાણી નાખી મસાલો પીસી લો.
  2. કુકર માં તેલ ગરમ કરી તેમાં મસાલો નાખો, સિમ આંચ પર 2 થી 3 મિનિટ સાંતળો.
  3. હવે ટામેટા ની પેસ્ટ નાખો, લીલા ચણા નાખી સિમ આંચ પર 5 મિનિટ સાંતળો.
  4. થોડું પાણી નાખી 2 થી 3 સીટી વગાડો.
  5. ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર