હોમ પેજ / રેસિપી / રીંગણ નો ઓરો

Photo of Ringan no oro by Bhavna Nagadiya at BetterButter
2352
2
0.0(0)
0

રીંગણ નો ઓરો

Dec-18-2018
Bhavna Nagadiya
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ નો ઓરો રેસીપી વિશે

ઓરો ને રીંગણ નુ ભર્તુ પણકહેવાય તેલ મસાલા આગલપડતા હોય એટલે ખુબ જ ટેસ્ટફુલ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • શેકેલું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. રીંગણ ૫૦૦ ગ્રામ
  2. ટમેટા ૨૫૦ ગ્રામ
  3. લીલી કાંદા ૪નંગ
  4. તેલ ૧૦૦ગ્રામ
  5. હીંગચપટી
  6. નિમક સ્વાદ મુજબ
  7. હરદર૧/૨ ચમચી
  8. લાલ મરચુ ૧ચમચી
  9. ધાણાજીરુ ૧ચમચી
  10. લસણ ૧૦કલી
  11. કોથમીર થોડી

સૂચનાઓ

  1. રીંગણ નેગેસ પર સેકી લો
  2. ડુંગણી જીણી સમારો
  3. ટમેટા નીપ્યુરી બનાવો
  4. લસણ ફોલી જીણુ સમારી લો
  5. કડાઇ મા તેલ ગરમ કરો
  6. હીંગ મુકી લસણ અને કાંદા સાતળી લો
  7. બાદ ટમેટા ની પ્યુરી નાખો હરદર નિમક મરચુનાખી સાતળો
  8. રીંગણ ઠંડા થાય પછી છાલ કાઢી નાખો ચમચા થી છુંદી લો
  9. હવે રીંગણ ને ઉમેરો મિક્સ કરો
  10. ધાણાજીરુ નાખો વધારે તી ખોજોઇતો હોય તો મરચા ની પેસ્ટ ઉમેરો
  11. ૨મીનીટ ગેસ પરરાખી બંધકરદો
  12. કોથમીર છાંટો ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર