હોમ પેજ / રેસિપી / વેજ મન્ચુરીયન વીથ ગ્રેવી

Photo of veg. Manchurian with grevy by Hiral Pandya Shukla at BetterButter
494
3
0.0(0)
0

વેજ મન્ચુરીયન વીથ ગ્રેવી

Dec-19-2018
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ મન્ચુરીયન વીથ ગ્રેવી રેસીપી વિશે

જેટલા ડ્રાય મન્ચુરીયન ભાવે છે એટલા જ ગ્રેવી વાળા મન્ચુરીયન બધા ને ભાવે છે.આમા વેજીટેબલ વાપરવામાં આવે છે એટલે પોષ્ટીક પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ચાઇનીઝ
  • તળવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક મોટો કપ ગાજર, કોબી અને ડુંગળી ખમણેલું
  2. કેપ્સીકમ,ડુંગળી,ગાજર,લીલી ડુંગળી, લીલું લસણ, આદુ લાંબું કાપેલું
  3. સોયા સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો સોસ એક એક ચમચી
  4. કોર્નફ્લોર બે ચમચી
  5. પાણી એક કપ
  6. મેદો બે ચમચી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. તેલ ત્રણ ચમચી

સૂચનાઓ

  1. ખમણેલું બધું એક વાસણ માં ભેગું કરવું.
  2. તેમાં મેદો અને એક ચમચી કોર્નફ્લોર નાંખી ગોળ વળે એવો લોટ બાંધવો.
  3. ગોળ બનાવવા.
  4. સોનેરી રંગ ના તળી લો.
  5. કઢાઇ મા તેલ મુકી લાંબા સમારેલ વેજ ઉમેરી ફાંસ તાપે પાંચ મિનિટ સાંતળો.
  6. ત્રણેય સોસ અને પાણી માં કોર્નફ્લોર ઉમેરી વેજ માં ઉમેરો.
  7. મીઠું ઉમેરી પાંચ મીનીટ ઉકાળો.
  8. તૈયાર કરેલા બોલ ઉમેરી ત્રણ મીનીટ સુધી ઉકાળો.
  9. ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર