હોમ પેજ / રેસિપી / રસીયા મગ

Photo of moong by Hiral Pandya Shukla at BetterButter
531
3
0.0(0)
0

રસીયા મગ

Dec-19-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસીયા મગ રેસીપી વિશે

ઘણા ને સુકા મગ તો ઘણા ને ત્યા લચકા જેવુ મગ નું શાક થતું હોય છે મારા ઘરમાં રસીયા મગ થાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ મગ
  2. હળદર એક ચમચી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. લસણ ની ચટણી એક ચમચી
  5. લાલ મરચું પાવડર અડધી ચમચી
  6. ધાણાજીરુ બે ચમચી
  7. લીમડાના પાન, તમાલપત્ર, સુકુ મરચું, તજ વધાર માટે એક એક
  8. તેલ ત્રણ ચમચી
  9. રાઇ-જીરુ એક ચમચી
  10. ગરમ મસાલો અડધી ચમચી
  11. લીંબુ નો રસ એક ચમચી
  12. એક ટમેટુ સુધારેલ
  13. એક લીલું મરચું સમારેલ

સૂચનાઓ

  1. મગ ને કુકર માં એક કપ પાણી નાખી ત્રણ સીટી કરી લો.
  2. કઢાઇ માં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, તમાલપત્ર, લીમડો, સુકુ મરચુ, તજ નાખી સોતળો.
  3. મગ નાખી બધા સુકા મસાલા મરચું, ટમેટા અને પાણી નાખી સાત થી આઠ મીનીટ ઉકાળો.
  4. ગરમ મસાલો અને લીંબુ નીચોવી ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર