જીંજરા નુ શાક | Fresh Green Chickpeas Curry Recipe in Gujarati

ના દ્વારા Solanki Minaxi  |  19th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Fresh Green Chickpeas Curry by Solanki Minaxi at BetterButter
જીંજરા નુ શાકby Solanki Minaxi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

7

0

જીંજરા નુ શાક

જીંજરા નુ શાક Ingredients to make ( Ingredients to make Fresh Green Chickpeas Curry Recipe in Gujarati )

 • ૨૫૦ ગ્રામ તાજા લીલા ચણા
 • ૨ સમારેલી લીલી ડુંગળી
 • ૩ સમારેલુ લીલુ લસણ
 • ૧ સમારેલુ ટામેટુ
 • ૧ ટેબલસ્પૂન આદુ મરચાં લસણ ની પેસ્ટ
 • ૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
 • ૧ ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર
 • ૧/૨ ટી સ્પૂન હળદર
 • ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
 • મીઠું સ્વાદાનુસાર
 • ૧/૪ ટી સ્પૂન હિંગ
 • ૩ ટેબલસ્પૂન તેલ

How to make જીંજરા નુ શાક

 1. લીલા ચણા ને કૂકર માં પાણી અને મીઠું નાખી બાફી લો
 2. બફાઈ જાય એટલે કાણા વાળી જાળી માં ગાળી પાણી અને ચણા અલગ કરી લો
 3. પાણી નો ઉપયોગ શાક ની ગ્રેવી માટે લેવાનું છે એટલે અલગ રાખી લો
 4. પેન માં તેલ ગરમ કરો હિંગ નાખી,આદુ મરચાં લસણ ની પેસ્ટ સાંતળો
 5. સંતળાઈ જાય એટલે તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ નાખી ને ૩ થી ૪ મિનિટ સાંતળો
 6. સંતળાઈ જાય એટલે તેમાં સમારેલું ટમેટું નાખી બધા મસાલા નાખી મિક્સ કરી લો
 7. ૨ થી ૩ મિનિટ સાંતળો , સંતળાઈ જાય એટલે તેમાં ચણા નાખી મિક્સ કરી લો
 8. પછી જરૂર પ્રમાણે બાફેલા ચણા નું પાણી રેડી ૫ મિનિટ ઉકળવા દો
 9. તો તૈયાર શિયાળામાં મજા પડી જાય તેવું જીંજરા નુશાક

Reviews for Fresh Green Chickpeas Curry Recipe in Gujarati (0)