BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / જીંજરા નુ શાક

Photo of Fresh Green Chickpeas Curry by Solanki Minaxi at BetterButter
382
3
0(0)
0

જીંજરા નુ શાક

Dec-19-2018
Solanki Minaxi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જીંજરા નુ શાક રેસીપી વિશે

હેલ્ધી અને ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ તાજા લીલા ચણા
  2. ૨ સમારેલી લીલી ડુંગળી
  3. ૩ સમારેલુ લીલુ લસણ
  4. ૧ સમારેલુ ટામેટુ
  5. ૧ ટેબલસ્પૂન આદુ મરચાં લસણ ની પેસ્ટ
  6. ૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  7. ૧ ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર
  8. ૧/૨ ટી સ્પૂન હળદર
  9. ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૪ ટી સ્પૂન હિંગ
  12. ૩ ટેબલસ્પૂન તેલ

સૂચનાઓ

  1. લીલા ચણા ને કૂકર માં પાણી અને મીઠું નાખી બાફી લો
  2. બફાઈ જાય એટલે કાણા વાળી જાળી માં ગાળી પાણી અને ચણા અલગ કરી લો
  3. પાણી નો ઉપયોગ શાક ની ગ્રેવી માટે લેવાનું છે એટલે અલગ રાખી લો
  4. પેન માં તેલ ગરમ કરો હિંગ નાખી,આદુ મરચાં લસણ ની પેસ્ટ સાંતળો
  5. સંતળાઈ જાય એટલે તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ નાખી ને ૩ થી ૪ મિનિટ સાંતળો
  6. સંતળાઈ જાય એટલે તેમાં સમારેલું ટમેટું નાખી બધા મસાલા નાખી મિક્સ કરી લો
  7. ૨ થી ૩ મિનિટ સાંતળો , સંતળાઈ જાય એટલે તેમાં ચણા નાખી મિક્સ કરી લો
  8. પછી જરૂર પ્રમાણે બાફેલા ચણા નું પાણી રેડી ૫ મિનિટ ઉકળવા દો
  9. તો તૈયાર શિયાળામાં મજા પડી જાય તેવું જીંજરા નુશાક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર