Subscribe to our emails and receive your daily dose of yummy ideas
straight to your inbox.
લીલી હળદર ખૂબ જ પૌષ્ટિક અને ગુણકારી છે. જે બાળકો ખાતાં નથી. પરંતુ આ સબ્જી બાળકો પણ હોંશે હોંશે ખાશે
સૌપ્રથમ લીલી હળદર ને બરાબર ધોઈ તેની છાલ ઉતારી લો. ફરીથી ધોઈને તેને છીણી લો.
તજ અને લવિંગ ને વાટી લો.
હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો.
જીરું તતડે એટલે તેમાં તમાલપત્ર અને વાટેલા તજ લવિંગ ઉમેરો.
હવે તેમાં વાટેલું લસણ ઉમેરીને બરાબર સાંતળો.
છીણેલી લીલી હળદર ઉમેરીને ધીમા તાપે શેકો.
સતત હલાવતા રહો અને હળદર લાલ રંગ ની થાય ત્યાં સુધી સાંતળો. લગભગ ૧૦-૧૨ મિનિટ થશે.
હવે તેમાં વલોવેલુ દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો.
સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાઉડર અને ધાણા જીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.
લીલા વટાણા અને સમારેલું ફ્લાવર ઉમેરો.
હવે તેમાં લગભગ ૧/૨ કપ જેટલું પાણી ઉમેરીને ઢાંકીને ૫-૭ મિનિટ સુધી થવા દો.
ગરમાગરમ લીલી હળદર કરી ને શેકેલી ભાખરી સાથે પરોસો.
આ સબ્જી માં ઘી ની માત્રા વધારે હોવાને કારણે ખૂબ જ ઘી છૂટું પડે છે.
સર્વિંગ: 4
I load my dishes with more excitement than you will find in other new recipes that are getting far more attentions.
તમારો જૂનો પાસવર્ડ નવામાં બદલો
તમારી પ્રોફાઇલને અહીં એડિટ કરો અને અપડેટ કરો
તમારું એકાઉન્ટ સેટિંગ્સ નાખવું તમારી સેવ કરેલી રીસેપ્સ, સંગ્રહ અને વ્યક્તિગત કરેલી પસંદગીઓ તમને કાયમી રૂપે અપ્રાપ્ય બનાવી શકે છે અને કનેક્ટેડ ડિવાઇસેસની કાર્યક્ષમતાને ઘટાડે છે. ડિલીશન અમારી પ્રાઇવસી નોટિસ અને લાગુ કાયદા અથવા નિયમો અનુસાર કરવામાં આવશે.
ડિલેટ અકાઉન્ટ
તમે જો તમારું ખાતું ડિલેટ કરી નાખો તો તમારી સાચવેલી વાનગીઓ, સંગ્રહ અને વૈયક્તિકરણ પસંદગીઓને તમારા માટે કાયમી રૂપે અપ્રાપ્ય બનાવિ દેશે
નોંધ: જો તમે આગલા 14 દિવસ દરમિયાન લ loginગિન કરો છો, તો તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય થશે અને કા deleી નાખવાનું રદ કરવામાં આવશે.
લોગીન
પાસવર્ડ ભૂલી ગયા છો?
સાઇન ઇનતમારા ઇનબોક્સમાં ફરીથી સેટ પાસવર્ડ લિંક મેળવવા માટે, તમારું ઇમેઇલ સરનામું દાખલ કરો
તમારા મેઇલ પર પાસવર્ડ ફરીથી સેટ કરવાની લિંક મોકલવામાં આવી છે. કૃપા કરીને તમારું મેઇલ તપાસો.
કૃપા કરીને તમારું મેઇલ તપાસો.Enter your new password
BetterButter સાથે સાઇન અપ કરો અને અન્વેષણ શરૂ કરો
ખાતું બનાવીને, હું શરતો સ્વીકારું છું
સાઈન અપતમારી ગેલેરીમાંથી ફોટા અપલોડ કરો
કેમેરા ઓન કરી ફોટો લો
Shopping with us is always Safe & Secure
71, Sonali Park,
Kolkata, West Bengal - 700084
Same as Shipping Address
John Doe
1713 Peaceful Lane, Cleveland
Ohio
44115
****8425
Item(s) Subtotal: ₹689.00
Shipping: ₹0.00
Total: ₹689.00
Grand Total: ₹689.00
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો