હોમ પેજ / રેસિપી / પનીર હૈદરાબાદી

Photo of Paneer-Hydrabadi by Sangita Jalavadiya at BetterButter
416
3
0.0(0)
0

પનીર હૈદરાબાદી

Dec-19-2018
Sangita Jalavadiya
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર હૈદરાબાદી રેસીપી વિશે

હેલ્ઘી અને ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. તેલ ૨ ચમચા
  2. તજ નો એક ટુકડો
  3. લવીગ ૩નંગ
  4. મરી ૩ નંગ
  5. ૧ચમચો આદુ,મરચા,લસણ ની પેસ્ટ
  6. ૨ચમચા કાપેલા કાદા
  7. ૨ચમચા કાપેલા ટમેટા
  8. ૨થી૩ ચમચા દહી
  9. મીઠુ સ્વાદ પમાણે
  10. ૧ચમચી ગરમ મસાલો
  11. ૧ચમચી ધાણાજીરુ
  12. ૧/૨ચમચી લાલ મરચુ પાવડર
  13. ૨૦૦ગાૃમ પનીર
  14. ગીૃન પેસ્ટ માટે--૧/૨કપફૂદીનો
  15. ૨૦થી૨૫ પાન પાલક ના
  16. ૫થી૬ કલી લસણ ની
  17. ૧ટુકડો આદુ નો
  18. ૨ચમચા કોથમીર
  19. ૨થી૩ લીલા મરચા
  20. ૧ચમચી લીબૂ નો રસ

સૂચનાઓ

  1. એક કડાઇ મા તેલ લઇ ગરમ કરો . તેલ ગરમ થાઈ એટલે તેમા તજ,લવીગ,મરી નાખી શેકો.
  2. પછી તેમા આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખી સાતલો.કાદા નાખી થોડી વાર સાતલો.
  3. ટમેટા નાખી ૧મીનીટ ચડવાદો. મીઠુ નાખી મિક્સ કરો.
  4. લીલી પેસ્ટ ,દહી નાખી હલાવો.
  5. ગરમ મસાલો,ધાણાજીરુ,લાલ મરચુ નાખી બરાબર મિક્સ કરો.તેલ છુટૂ પડે ત્યા સુધી ચડવા દો.
  6. પનીર,બટર નાખી ૧મિનીટ ચડવાદો.
  7. તૈયાર છે પનીર હૈદરાબાદી.
  8. રોટલી,નાન, પરોઠા સાથે સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર