Photo of Dum Aloo by Anita Rajai at BetterButter
761
5
5.0(0)
0

Dum Aloo

Dec-19-2018
Anita Rajai
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 10 બેબી પોટેટો
  2. 4 ડુંગળી
  3. 4 ટમેટા
  4. 1 નાનું ટુકડો આદુ
  5. 8 કળી લસણ
  6. મરચાં
  7. અડધી વાટકી દહીં
  8. 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  9. હળદર
  10. 2 ચમચીલાલ મરચું
  11. કસ્તુરી મેથી
  12. 1 ચમચી વરિયાળ
  13. 8-10 કાજુ
  14. 8-10 કિસમીશ
  15. મીઠું
  16. તેલ

સૂચનાઓ

  1. બટેટા ને બાફી ને છોલ કાઢી ને નાના નાના હોલ કરી લ્યો
  2. બટેટા માં દહીં, આદુ લસણ ની પેસ્ટ,હળદર, મીઠું,મરચું નાખી ને સારી રિતે મિક્સ કરી લ્યો ફ્રીઝ માં 10-15 મિનીટ મૂકી ને સારી રીતે સેટ કરી લ્યો
  3. તેલ ગરમ કરી ને ડુંગળી ,આદુ મરચા, લસણ નાખી ને સારી મિક્સ કારી દયો ,5-10 મિનિટ પકાવી ને ટમેટા નાખી દ્યો ટમેટા ગળી જાયે ત્યાં સુધી પાક્કાવો આ mixture ને મિક્સર માં પીસી લ્યો ન સ્મૂથ પેસ્ટ બનાવી દ્યો
  4. તેલ ગરમ થવા દ્યો પછી તેમાં બટેટા લાઈટ brown ફ્રાય કરી લ્યુ..બટેટા ને સાઈડ માં મૂકી દ્યો
  5. એક અલગ કડાઈ લયી ને તેમાં તેલ ગરમ કરીને પેસ્ટ નાખી 10-15 મિનિટ ધીમે આંચે પકાવો,તેલ છૂટું પાડવા લાગે પછી તેમાં વાટેલી વરિયાળી, કાજુ નાખી ને સારી રીતે મિક્સ કરો કસ્તુરી મૅથી, લાલ મરચું, હળદર, નાંખી સારી રીતે મિક્સ કરો
  6. પછી તેમાં. બટેટા દહીં માં સેટ કરવા મૂક્યું હતું.જો તે દહીં વધી જાયે તો પેસ્ટ માં નાખી ને સારી રીતે મિક્સ કરો
  7. 5 મિનિટ પકાવી ને ફ્રાય પોટેટો નાખી ને મિક્સ કરો.કોથમરી થી ગાર્નિશ કરો
  8. તયાર છે સ્વાદિષ્ટ દમ આલૂ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર