હોમ પેજ / રેસિપી / કાજુ પનીર કરી

Photo of Kaju paneer curry by Anita Rajai at BetterButter
45
5
0.0(0)
0

કાજુ પનીર કરી

Dec-19-2018
Anita Rajai
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ પનીર કરી રેસીપી વિશે

આ સબ્જી પૌષ્ટિક ,સ્વાદિષ્ટ અને બધા ની ગમતી છે

રેસીપી ટૈગ

 • વેજ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

 1. 5 ડુંગળી
 2. 5 ટામેટા
 3. 1 ટુકડી આદુ
 4. 8 કળી લસણ
 5. મરચા
 6. 1 વાટકી કાજુ
 7. 100 gm પનીર
 8. કસ્તુરી મેથી
 9. હળદર
 10. 2 ચમચી લાલ મરચું
 11. 1 ચમચી ગરમ મસાલાઓ
 12. મીઠું
 13. ઘી કાજુ ફ્રાય કરવા માટે
 14. 8-10 કાજુ,1 ચમચી ખસખસ
 15. અડધી વાટકી મિલ્ક
 16. 2 સ્પૂન મલાઈ

સૂચનાઓ

 1. કડાઈ માં ઘી ગરમ કરીને કાજુ ,પનીર ફ્રાય કરો કડાઈ માં તેલ ગરમ કરીને ડુંગળી,આદુ ,લસણ, મીઠું નાખી 5-10 મિનિટ સાંતળો, પછી તેમાં ટમેટા નાખી ને 10-15 મિનિટ પાક્કાવો ટામેટા ગળી જજયે તો એની સ્મૂથ પેસ્ટ બનાવી દયો
 2. 8-10 કાજુ,1 ચમચી ખસખસ ને અર્ધી વાબટકી મિલ્ક માં soak કરીને mixture માં સ્મૂથ પેસ્ટ બનાવી દયો.. ત્યાર છે white paste
 3. ફરી થી કડાઈ માં તેલ ગરમ કરીને પેસ્ટ ને 15-20 મીનીટ ધીમે આંચે પાક્કાવો,તેલ છૂટું પડે એટલે તેમાં white પેસ્ટ નાખી ને સારી રીતે પાકવવો ધીમે આંચે
 4. પછી તેમાં લાલ મરચું,હળદર, ગરમ મસાલો, કાસ્તુરી મેથી, નાખી ને 5 મિનિટ પકકવો 2 સ્પૂન મલાઈ નાખો ને સારી મિક્સ કરો..
 5. ત્યાર છે કરી હવે તેમાં ફ્રાય કાજુ અને પનીર નાખો
 6. ત્યાર છે આપરું કાજુ પનીર કરી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર