હોમ પેજ / રેસિપી / ફરાળી ખીચડી

Photo of Faradi khichadi by jigna jivani manek at BetterButter
437
4
0.0(0)
0

ફરાળી ખીચડી

Dec-19-2018
jigna jivani manek
10 મિનિટ
તૈયારી નો સમય
11 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાળી ખીચડી રેસીપી વિશે

તે સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • શેકેલું
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૩ મોટા બાફેલા બટાકા
  2. ૧ કટોરી શેકેલા સીંગદાણા નો ભુક્કો
  3. ૩ ચમચી તેલ
  4. ૧ નાનું ટમેટું ઝીણું સમારેલું
  5. ૨ લીલા મરચા ઝીણા સમારેલા
  6. ૭/૮ મીઠાં લીમડાના પાન
  7. ૧ નાની ચમચી જીરૂ
  8. ૨ ચમચી છીણેલું આદું
  9. ૧ ચમચી સુકું લાલ મરચું પાવડર
  10. ૧ ચમચી ખાંડ
  11. સ્વાદ અનુસાર મીઠું
  12. ૧૧/૨ ગ્લાસ છાશ
  13. ૨ ચમચી સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. બાફેલા બટાકા નો માવો તૈયાર કરી
  2. તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખી
  3. તેમાં મીઠા લીમડાના પાન નાખી
  4. તેમાં લીલાં મરચાં અને ટમેટા ઉમેરો અને
  5. થોડી વારમાં સાતડો અને તેમાં બાફેલા બટેટા
  6. નો માવો નાખી પછી થોડું હલાવતા તેમા
  7. ખાંડ લાલ મરચું મીઠું નાખી મિક્સ કરી લો
  8. હવે તેમાં સીંગદાણા નો ભુક્કો નાખી મિક્સ
  9. કરી થોડી વાર હલાવી લો અને તેમાં
  10. છાશ નાખી મિક્સ કરી થોડી વાર ચડવા દો
  11. હવે થોડું ઘાટું થાય એટલે ઉતારી લેવું તેમાં
  12. કોથમીર નાખી સર્વ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર