હોમ પેજ / રેસિપી / ફ્રેન્ચ ફ્રાઈસ ઈન ટોમેટો ગ્રેવી (લસણ ડુંગળી વગર )

Photo of French fries in tomato gravy (without onion and garlic ) by Shital Satapara at BetterButter
267
1
0.0(0)
0

ફ્રેન્ચ ફ્રાઈસ ઈન ટોમેટો ગ્રેવી (લસણ ડુંગળી વગર )

Dec-19-2018
Shital Satapara
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રેન્ચ ફ્રાઈસ ઈન ટોમેટો ગ્રેવી (લસણ ડુંગળી વગર ) રેસીપી વિશે

ખુબજ ટેસ્ટી લાગે છે જલ્દી બની જાય છે અને ઉપવાસ મા ફરાળ મા લઇ શકાય છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • ગુજરાત
 • તળવું
 • મુખ્ય વાનગી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. 2 નંગ મોટા બટેટા
 2. 3 નંગ નાના ટમેટા
 3. 4 નંગ લીલા મરચા
 4. 2 ચમચી તપકીર
 5. સૂકા મસાલા માટે :- 1 કટકો તજ, 3-4 લવિંગ , 2 તમાલપત્ર ના પાન , 2 સૂકા મરચા , 1 બાદિયોં , 2 નાની એલચી
 6. 2 ચમચી કસમીરી મરચું
 7. સ્વાદ પ્રમાણે મીઠુ
 8. તળવા માટે તેમજ વઘાર માટે તેલ
 9. સજાવટ માટે કોથમીર

સૂચનાઓ

 1. સૌ પ્રથમ બટેટા ને છોલી લો
 2. તેની ચિપ્સ સુધારો
 3. તેને ધોઈને કપડા મા કોરી કરો
 4. હવે મરચા અને ટમેટા ને સુધારી મિક્ષચર મા ક્રશ કરો
 5. ક્રશ ગ્રેવી
 6. હવે બધી ચિપ્સ ને તપકીર થી કોટિંગ કરો
 7. કોટિંગ કરેલ ચિપ્સ
 8. હવે એક કડાઈ મા તેલ ગરમ કરી ચિપ્સ તળી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર કરો
 9. તૈયાર ફ્રેન્ચ ફ્રાઈસ
 10. હવે એક પાન મા 2 ચમચા તેલ ગરમ કરો પછી તેમાં ટમેટા ની ગ્રેવી નાખો અને હલાવો
 11. તેમાં લાલ મરચું નાખો હલાવો
 12. સ્વાદ પ્રમાણે મીઠુ નાખો
 13. તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવો પછી એક કડાઈ મા સૂકા મસાલા ની સામગ્રી સેકો
 14. સેકાઈ ગયા પછી તેને ક્રશ કરી તેનો પાવડર ઉપર ની ગ્રેવી મા ઉમેરો અને હલાવો
 15. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો પછી ઉકળવા દો અને ઉકળી ગયા પછી ફ્રેન્ચ ફ્રાઈસ નાખો
 16. હલાવી ને ગરમાગરમ પીરસો
 17. તો તૈયાર છે ફ્રેન્ચ ફ્રાઈસ ઈન ટોમેટો ગ્રેવી...... :yum::tomato::tomato::tomato:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર