હોમ પેજ / રેસિપી / હરે મટર કા શોરબા

Photo of Hare matar ka shorba by Nimisha Shah at BetterButter
560
1
0.0(0)
0

હરે મટર કા શોરબા

Dec-19-2018
Nimisha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરે મટર કા શોરબા રેસીપી વિશે

આ એક હેલદી કરી શિયાળામાં બને છે. સૂપ ની જેમ પણ પી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ઉત્તર ભારતીય
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧કપ લીલા વટાણા નો માવો
  2. અડધો કપ ટામેટા પયોરી
  3. આદુ, મરચાં, લસણ ની પેસ્ટ
  4. મીઠું, મરચું, હળદર, ધાણા પાવડર
  5. કોથમીર સજાવા માટે
  6. તેલ 4 ચમચી
  7. જીરું, તમાલપાન

સૂચનાઓ

  1. એક કઢાઇ માં તેલ લઈ જીરું અને તમાલપાન ઉમેરો.
  2. એમાં તાજા વટાણા નો માવો ઉમેરો.
  3. એને સાતળો. શેકાઇ ગયા પછી ટામેટા ની પયોરી ઉમેરો.. સાતળો.
  4. એમાં બધા મસાલા નાખો.હલાવો.
  5. પાણી ઉમેરો. ૫ મીનીટ પછી ઉતારી લો.
  6. શોરબા તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર