હોમ પેજ / રેસિપી / ગાઠીયા ટામેટાનુ શાક

Photo of Gathiya tometo subji by Shruti Hinsu Chaniyara at BetterButter
375
1
0.0(0)
0

ગાઠીયા ટામેટાનુ શાક

Dec-19-2018
Shruti Hinsu Chaniyara
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાઠીયા ટામેટાનુ શાક રેસીપી વિશે

ગાઠીયા અને ટમેટા નુ ગ્રેવી વાળુ શાક થેપલા અને પરોઠા સાથે ખાવાની મજાજ કંઈક અલગ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ૩ ટામેટા ની ગ્રેવી
  2. ૧ કપ તીખા ગાંઠિયા હાથમાં લઈને થોડાક મસળી લેવા.
  3. તેલ
  4. ૧ ચમચી રાઈ અને જીરું
  5. ૧ ચમચી મરચું પાવડર
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચી ધાણાજીરૂ
  8. ૧ ચમચી ખાંડ
  9. ૧/૨ ચમચી ગરમ મસાલો
  10. ૩-૪ પાંદડા મીઠો લીમડો
  11. ૨ ચમચી લીલાં ધાણા
  12. પાણી

સૂચનાઓ

  1. એક કડાઈમાં ૩ ચમચી તેલ ગરમ કરો.
  2. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને મીઠો લીમડો નાખી વઘાર કરો. હવે તેમાં ટમેટા ની ગ્રેવી ઉમેરી મીઠું નાખી ચડવા દો.
  3. ગ્રેવી બરાબર ચડી જાય એટલે તેમાં બધા મસાલા અને એક કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી થોડી વાર ચડવા દો.
  4. છેલ્લે તેમાં ગાંઠીયા ઉમેરી ગેસ બંધ કરી કડાઈને ૫-૭ મીનીટ માટે ઢાંકી રાખો.
  5. લીલાં ધાણા નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર