પાઉંભાજી | Pav Bhaji Recipe in Gujarati

ના દ્વારા Hiral Pandya Shukla  |  19th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Pav Bhaji by Hiral Pandya Shukla at BetterButter
પાઉંભાજીby Hiral Pandya Shukla
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    3

    લોકો

5

0

પાઉંભાજી વાનગીઓ

પાઉંભાજી Ingredients to make ( Ingredients to make Pav Bhaji Recipe in Gujarati )

  • એક મોટો બાઉલ ભરીને મનપસંદ બાફેલા શાકભાજી
  • ત્રણ ડુંગળી સમારેલી
  • ત્રણ ટમેટા સમારેલા
  • આદુ અને લસણ ની પેસ્ટ બે ચમચી
  • પાઉંભાજી મસાલો બે ચમચી
  • ગરમ મસાલો એક ચમચી
  • તેલ બે ચમચી
  • બટર ત્રણ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર સજાવવા માટે
  • હળદર એક ચમચી
  • લાલ મરચું પાવડર એક ચમચી
  • ધાણાજીરુ એક ચમચી
  • લીંબુ નો રસ બે ચમચી

How to make પાઉંભાજી

  1. બાફેલા શાકભાજી ને મેશર ની મદદ થી મેશ કરી લો.
  2. કઢાઇ મા તેલ અને બટર ગરમ કરી તેમાં ડુંગળી નાખી સાંતળો.
  3. તેમાં ટમેટાં , આદુ અને લસણ ની પેસ્ટ તેમજ સુકા મસાલા ઉમેરી સાંતળો.
  4. મેસ કરેલ શાકભાજી ઉમેરી સરસ રીતે મીક્સ કરો.
  5. જરુર જણાય તો થોડું પાણી નાંખી પાંચ મિનિટ સુધી ઉકાળો.
  6. લીંબુ નો રસ નાખો.
  7. ગરમાગરમ પાઉં સાથે પીરસો.

My Tip:

એકલા બટર માં કે તેલમાં પણ બનાવી શકાય. શાકભાજી મનપસંદ લઇ શકાય.

Reviews for Pav Bhaji Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ